________________
. તત્રયી-મીમાંસા.
ખંડ ૧ . () ત્રીજા વરાહપુરાણુના લેખને વિચાર-વિષ્ણુ માયાના બળથી જલમાં રહ્યા તે તે કયા કાળથી ને કેટલા કાળ સુધી રહ્યા? બ્રાને અને મહાદેવને ઉત્પન્ન કરી ધારણ પણ કર્યા છે તેમને કઈ વસ્તુથી ઉત્પન્ન કર્યા અને શેમાં ધારણ કર્યા? બીજા અનેક લેખમતે બ્રહ્માને શ્રેષ્ઠ અને સ્વતંત્ર બતાવી બધા એના સુટા પણ કહ્યા છે તે પછી આ બધી વિચિત્ર વાતને પત્તો કયાંથી અને કયા ઠેકાણેથી મેળવવું ? . (૪) વિભુષુરાણમાં જણાવ્યું હતું કે-બ્રહ્માજીએ અંડમાંથી નીકળ્યા પછી બધી યુષ્ટિ રચી. મહાભારતમાં જણાવ્યું કે બ્રહ્માજીવિષ્ણુની નાભિકમળમાંથી નીકળ્યો. ચણાહપુરાણે જણાવ્યું કે બ્રહ્માને અને મહાદેવને પણ વિષ્ણુએ પિદા કર્યા ખરા પણ તેમની માયેની તે તેમને ખબર જ ન પડે, ત્યારે સુષ્ટિ રચનાનું જ્ઞાન તેમને હતું એમ પણ કેવી રીતે માની શકાય? "
- હવે આ ચોથે શિવપુરાણુને લેખ જણાવે છે કે બ્રહ્માજીએ સૂતેલા કણજીને જગાડીને કહ્યું કે-હું તારે બાપ આવ્યો છું. ત્યારે કૃષ્ણજીએ કહ્યું કે હું તારે બાપ. એમ રકઝક કરતાં એકેકને મારી નાખવાનેજ તેઓ તૈયાર થઈ ગયા. એટલુજ નહિ, પણ કેરાતાઓ પણ ભયભીત થઈ ગયા. આ બધા પ્રકારના લેખે જોતાં ત્રણે મોટા દેમાંના એક પણ દેવને પત્તો મેળવી શકાય તેમ છે? તે વિચારીને જુઓ એટહ્યું જ કહેવું આ ઠેકાણે બસ છે.
વળી બીજી વાત વિચારવાની એ છે કે–મૃવતી પુત્રીની સાથે સંબંધ કરવાથી જિતશત્રુ રાજાનું નામ-પ્રજાપત્તિ પડયું હતું તેમને પુરાણકારે બ્રહ્મા ઠરાવેલા, તેમના પુત્ર ત્રિપુષ્ટ વાસુદેવ (વિષ્ણુ) થયા. બ્રહો વિષ્ણુને કહેતાં આવ્યા કે હું તારે બાપ આવ્યો છું ત્યારે વિષ્ણુએ કહ્યું હું તારે બાપ. એમ પુરાણકારોએ કલ્પના કરી આ કથા ઉભી કરી હોય. વળી બીજી વાત એ છે કે આજ ઉપરની કથાના ભાગને લઈ ઉંધી છતી ગઠવી–બ્રમ્હાને, વિષ્ણુની નાભિકેલમથી ઉત્પન્ન થવાનું લખી દીધું હોય? આ વાતને વિચાર કરવાનું કાર્ય પણ પડિતેને સોંપું છું આ વૈદિક બ્રહ્માનાં ફરીથી સમીક્ષા સાથે અવતરણ ચાર. બતાવ્યાં
“વળી ફરીથી બ્રહ્માના સંબન્ધ ત્રણ અવતરણે મતમીમાંસા. પૃ. ૩ . શિવપુરાણ જ્ઞાનસંહિતા અધ્યાય ૧૬-૧૭-૧૮ ના લેખે જુવે , , , ,
, ; ; ; - (૧) “મહાદેવજી પિતાનું સ્વરૂપ તઘન કંદરૂપ બેઢંગુ) બનાવી ન લઈને પરણવાને ગયા તેવું કદરૂપ દેખીને પાર્વતીજીની માતાને ઘણું જ દુઃખ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org