________________
પ્રકરણ ૨૧ મું. વૈદિક બ્રહ્માના સંબંધે અનેક અવતરણે.
૧૭૭
થયું. ઈત્યાદિક વર્ણન કરતાં આ જગપર કામ વિષયનું પિષણ ઘણું જ કર્યું છે છેવટે વિવાહ થવા લાગે તે વખતે પાર્વતીના પગના અંગુઠાનું રૂપ જોવાની સાથે બ્રમ્હાજી કામને વશ થઈ ગયાને તુરતજ વીર્ય નીકળી પડયું અને તેનાથી અઢ઼યાસી હજાર ઋષિઓ ઉત્પન્ન થઈ ગયા. આ અયોગ્ય વર્તન દેખવાથી મહા દેવજીને ઘણેજ કેધ ઉત્પન્ન થઈ ગયે” ઈત્યાદિ.
(૨) મતમીમાંસા પૃ. ૧૦૩. શિવપુરાણુ જ્ઞાનસંહિતા, અધ્યાય ૧૮ લેક, ૬૨ થી જુવે. –
મહાદેવજીએ લગ્ન વખતે અગ્નિના ચાર ફેરા ફર્યા તે વખતે પાર્વતીજીના અંગુઠાને દેખવાથી બ્રમ્હાજીનું વીર્ય નીકળી પડ્યું. તેણે પોતાના ખેળામાં ગોપવી રાખ્યું. તેથી જનોઈવાળા અસંખ્યાતા બટુકો (છોકરાઓ) ઉત્પન્ન થઈ ગયા. તેમાં કછાવાળા અને દંડ ધારેલા હજારે હતા. તે બ્રમ્હાને નમસ્કાર કરીને બ્રમ્હાની આગળ આવીને ઉભા થઈ ગયા.
(૩) શંકાકેષ–શંકા. ૩૬ મી પૃ.૪૮ માં જુવે
“એક વિવાહમાં બ્રમ્હાજીનું વીર્ય જમીન ઉપર પડયું. મહાદેવે તેમને વધ કરવા ધાર્યું. ત્યારે બ્રમ્હા વિષ્ણુ પગમાં પડયા. તેમજ દક્ષે બહુ ખુશામત કરી ત્યારે મહાદેવનું પ્રસન્ન થવું.”
ઉપરની ત્રણ કલમમાં કિંચિત વિચાર -સત્યયુગના બ્રમ્હા, દ્વાપરયુગના મહાદેવને મેળાપ પુરાણકારોએ કેવી રીતે મેળવીને આપે? જગતના કર્તા સર્વજ્ઞ રૂપ બ્રમ્હા–પિતાના જ્ઞાનથી બધી દુનીયાને દેખવાવાળા, જડ રૂપ આંખથી અંગુઠે દેખી વિહવલ કેમ બની ગયા? એક જગપર બ્રમ્હાના વીર્યથી એડ્રાસી હજાર કષિ, બીજે ઠેકાણે અસંખ્યાતા બટુકે તેમાં હજારે કછાવાળા દંડ સાથે માંડવામાં ઉત્પન્ન થઈ ગયા એ કેવી રીતે ? મહાદેવજી મારવા ઉઠયા-બ્રમ્હા, વિષ્ણુ પગમાં પડ્યા, છેવટે શિવના સસરા દત્તની ખુશામતથી શાન્તિ થઈ. આ બધી વાતે વિચારવા જેવી નથી? ભૂલચૂકની ક્ષમા ચાહું છું.
છે ઈતિ વૈદિક બ્રમ્હાના અવતરણે પાકા૩ મલી ૧૨ તેને વિચાર પ્રકરણ ૨૧ મુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org