________________
પ્રક@ ૨૧ મું પુત્રી પતિ-પ્રજપતિ વૈદિકેમાં બ્રમ્હા. ૧૭૫
(૨) “મહાભારતાદિ બીજા પુરાણમાં બ્રહ્માને અંડમાંથી નહિ પણ વિષણુના નાભિ કમળમાંથી નિકળેલાં વર્ણવ્યા છે.”
(૩) મતમીમાંસા-પૃ. ૧૧૮–વરાહપુરાણ-માયાચક નામના અધ્યાય ૧૨૫ બ્લેક પાપર, ભાવાર્થ
વિષ્ણુ ભગવાન કહી રહ્યા છે કે હું જે જળમાં રહું છું તે માયાના બળથી રહું છું અને પ્રજાપતિને (બ્રહ્માને) અને મહાદેવને હુંજ ઉત્પન્ન કરું છું અને હું જ ધારણ કરૂં છું તે પણ તે બ્રહ્મા અને મહાદેવ આદિ મારી માયામાં માહિત થએલા મારી માયાને જાણી શકતા નથી.”
(૪) મતમીમાંસા પૃ. ૧૦૪ શિવપુરાણ-વિધેશ્વર સંહિતા અધ્યાય દમાં એવું લખ્યું છે કે “એક દિન બ્રહ્માજીએ સુતેલા કૃષ્ણજને ઉઠાને કહ્યું કે તું ઉન્મત્ત જેવો દેખાય છે. હું તારે નાથ આવ્યો છું છતાં મારું આરાધન નથી કરતો તેથી તું પ્રાયશ્ચિતને અધિકારી છે, તે વખતે ક્રોધમાં આવીને કૃષ્ણજીએ કહ્યું કે-વત્સ? આ પીઠ ઉપર બેશ. ત્યારે બ્રહ્માજી બોલ્યા-અરે શું માનમાં આવી ગયો કે? હે વત્સ! હું તારે ત્રાતા છું અને જગતને પણ રક્ષક છું. વિષ્ણુજી કહે છે કે હું તારે નાથ, બ્રહ્માજી કહે છે હું તારે નાથ. એમ આપસ આપસમાં હું અને તું કરતાં લડી પડયા. છેવટે એકેકને મારી નાખવા નેજ તૈયાર થયા. તે વખતે બ્રહ્માજીની અને વિષ્ણુજીની એવી લડાઈ થઈ કે દેવતાઓ પણ ભયભીત થઈ ગયા” ઈત્યાદિ..
સમીક્ષા
' (૧) વિષ્ણુ પુરાણુવાળા અંડના લેખને વિચાર-એક દિવ્ય વર્ષ સુધી બ્રહ્મા તેમાં રહ્યા તે તે કયાંથી આવીને તેમાં ભરાયા હશે? અને દિવ્ય એક વર્ષની ગણત્રી લેખકે કયા કાળથી કરી હશે? બીજુ લેક તે હજ નહિ તે તે અંડ કયાં રહેલું આ લેખથી બ્રહ્માને કે દિવ્ય વર્ષને પત્તો મેળવી શકાય તેમ જણાય છે? - (૨) બીજા મહાભારતના લેખમાં-વિખણની નાભિ કમળમાંથી બ્રહ્માજી નીકળ્યા.-તેમ હેય તે વિષ્ણુજ અનાદિના ઠરે, ત્યારે બ્રહ્મા કેણ અને કયાંથી આવ્યા! એ પ્રશ્ન વશિષ્ઠ ઋષિને રામચંદ્ર પૂછે પણ તેને નિર્ણય તેઓ કરી શકેલા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org