________________
१७४
તત્ત્વત્રયી–મીમાંસા.
'
ખંડ ૧
0 (૪) મ.મી. પૃ. ૧૦૨- પુ. પ્રથમ છ ખંડ અધ્યાય ૧૭ માં. પાસમાં પત્ર ઉપર કલેક ૪૨ થી ૪૪ ને ભાવાર્થ. જુ
બ્રહ્માજીએ બીજી સ્ત્રી કરી. પહેલી જે સાવત્રી હતી તેને મનાવવા અપરાધની ક્ષમા માગી કે ફરીથી એવું નહિ કરું. પગમાં પડયા તેપણ કોધથી શાપ દેવા તૈયાર થઈ ઈત્યાદિ.
* આ ઉપર લખેલી વાત ખરી છે કે બેટી તે તે લેખ લખનાર જાણે પણ આવા અતિ કામશક્ત પુરૂષને દેવના દેવ તરીકે પુરાણકારોએ કેવી રીતે કલ્પી લીધા હશે?
(૫) વળી જુઓ શંકા કેષ-શંકા ૨૪ મી પૃ. ૩ માં દેવી ભાગવતથી “દેવીના હાથ ઘસવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ ઉત્પન્ન થઈ ગયા. એ ત્રણમાંથી બ્રહ્મા અને વિષ્ણુ એ બન્નેને ખાઈ ગઈ પુનઃ મહાદેવના કહેવાથી તેમને દેવીએ જીવતા કર્યા.” .
આ ત્રણે દે અનાદિના મનાય છે. બીજી રીતે જોતાં ત્રણ યુગના કમથી પણ એ ત્રણે દે થયેલા મનાય છે. ત્યારે આ દેવીથી ઉત્પન્ન થયેલા તે ત્રણે દેવે તેજ માનવા કે બીજા અને આ બનાવ કયા કાળમાં બનેલ માનવે? આ વાતને ખુલાશે કે યોગ્ય રીતે કરીને આપે તે કાંઈક સમજાય; નહી તે કપેલું છે એજ વિચાર ઉપર આવીને અટકવું પડે છે. વૈદિકથી–ભાગમસ્ય-પદ્મ–દેવીભાગવતમાંના બ્રહ્માનાં અવતરણું પાંચ.
ફરીથી બ્રહ્માના સંબંધે અવતરણ ૪. (૧) હિંદુસ્થાનના દે. ૧૨૭ વિષ્ણુપુરાણમાં અદભુત અંડ વિષે વાર્તા.
. “તેની યોનિ મેરૂ પર્વત જેટલી વિશાલ હતી અને પર્વતની બનેલી હતી. મોટા સાગરેપમના જળથી તેનું પોલાણ ભરાઈ ગયું હતું એ અંડમાં ખંડે. સમદ્રો અને પર્વતે હતા. શહેર અને વિશ્વના વિભાગે, દે, રાક્ષસે અને મનુષ્ય જાતિ હતાં. અષ્ટા એ અંડમાં એક હજાર વર્ષ (એક “દેવ” વર્ષ) રહ્યા ત્યારપછી તે અંડ ફાટયું અને ધ્યાનથી બ્રહ્મા તેમાંથી બહાર નિકળ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું કામ શરૂ કર્યું.”( વિકિન્સ કૃત હિંદુ પુરાણ” પૃ. ૧૦૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org