________________
૧૭૦ તત્વત્રયી-મીમાંસા.
ખંડ ૧ ભગ આદિના અર્થ વાળે ભગવાન પુરાણમાં જણાતું નથી. જેનામાં રાગાદિક અઢાર દે ન હેય તે જ ખરા પરમાત્મા કે ખરા ભગવાન
દૂષણથી દૂર ગુણોથી ભરપુર તે દુનીયાને દેવ. राग द्वेष-कषाय-मोह मथनो निर्दग्धकर्मेधनो लोकाऽलोकविकाश-केवलगुणो शुक्तायुद्धो निर्भयः
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫. शापाऽनुग्रह वर्जितोऽरति रति कीडा-जुगुप्सा-जरा
૧૬. ૧૫ निद्रा-हास्य विलास-शोक रहितो देवाधिदेवो जिनः॥१॥
ભાવાર્થ-સ્વજનાદિકમાં કે ઈક્રિયેના ઈષ્ટ પદાર્થમાં-શગ (૧, શત્રુઓ કે ઈકિચેન અનિષ્ટ પદાર્થો પર-દ્વેષ (૨), ક્રોધ, માન વગેરે કરવા તે-કથા (૩), સ્ત્રી, પુત્ર, ધનાદિકમાં જે મમત્વ ભાવ તે–મેહ (જ), એ ચારે દુર્ગુણે જીને સંસારમાં ભટકાવવા વાલા છે તેમનું કર્યું છે મંથન જેમને. તેમજ એ ચારે મહા પાપને પિતાના હૃદયમાંથી કાઢી નાખીને જે મહાપુરૂએ કર્મ રૂપી લાકડાંને બાળીને ભસ્મ કરી નાંખ્યાં છે. (૫). અને ત્યાર બાદ લોકાલેકના પ્રકાશ કરવા વાળા-કેવલજ્ઞાનના (સર્વજ્ઞપણાના) ગુણ ને પ્રાપ્ત કર્યો છે જેમને છે ૬ તેમજ કેઈપણ જાતના શસ્ત્ર વિનાને હેવાથી તે ૭ નિર્ભય થએલ. છે જે ૮ છે તેમજ નતે કેઈન–શાપ આપે છે કે હું તેમજ તે કેઈને અનુગ્રહ પણ કરે છે ૧૦ તેમજ નતે ખુશી થાય છે ! ૧૧ છે તેમજ નાતે દિલગીર પણ થાય છે. જે ૧૨ છે તેમજ સ્ત્રી આવિની કીડામાં ૧૩ છે તેમજ દુછામાં ૧૪છે તેમજ જરા (વૃદ્ધ પણ)માં છે ૧૫ તેમજ નિંદ્રામાં છે. ૧૬ તેમજ હાસ્ય વિલાસમાં (માજમજામાં) જે પડતું નથી. ૧૭ તેમજ ઈષ્ટ વસ્તુના નાશથી કે અનિષ્ટ વસ્તુના સંગથી શેકને ધરતે નથી. | ૧૮ તેજ આ દુનીયામાં દેવને દેવ થવાને લાયક હોય છે. અને તે રાગ તેષાદિકને જીતવા વાલે જિન દેવજ છે પણ બીજો નથી
આ અઢારે દૂષને અંત આણ્યા સિવાય જેને મુક્તિની પ્રાપ્તિ થઈ શકતી જ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org