________________
વૈટિકાએ કંપી કાઢેલા બ્રમ્હાદિ દેવેા.
જેમનામાં શાસ્ત્ર દર્શિત ગુણા હેાય તેજ ખરા ભગવાન્. તુલસી રામાયણ, માલકાંડ: પૃ. ૮૩ ની ટૉપમાંથી
પ્રકરણ ૨૦ મુ
ભગવાન શબ્દના અર્થ ઐશ્વય ૧, ધમ ૨, શે ૩, લક્ષ્મી ૪, જ્ઞાન ૫,. વૈરાગ્ય ૬, એ છ ભગ કહેવાય છે, અને એ છ ભગ જેને હાય તે ભગવાન્ કહેવાય છે.’”
૧૬૯
પ્રાણીઓની–ઉત્પત્તિ, પ્રાણીઓના પ્રલય, પ્રાણીઓનુ પરલેાકમાં જવુ, પ્રાણીએ:નુ પલેાકમાંથી આવવું, વિદ્યા અને અનિંદ્યા અને જે જાણે તે ભગવાન કહેવાય છે. એમ પણ એક ગ્રંથમાં કહ્યું છે.”
આમાં વિચાર વિચારવાનું કે રામાયણની ટીપમાંભગ શબ્દના અથ છ અાદિક ગુણ વિશેષ જેનામાં જેનામાં હાચ તે ભગવાનું. વળી ખીજું લક્ષણુ મુકતાં જણાવ્યું છે કે-પ્રાણીઓની ૧ ઉત્પત્તિ, તેમને– ૨ પ્રલય, તેમનું-૩ પાકમાં જવું, ૪ અને પરàાકમાંથી આવવુ, તેમજ વિદ્યા અવિદ્યાને જાણે તે ભગવાન એમ બે પ્રકામથી ભગવાનનાં લક્ષણા ખંતાવ્યાં છે. || શ્રીયુત આનંદશંકર માધુભાઈએ ત્રણ ક્રમાંથી બ્રહ્મા, વિષ્ણુ, અને શિવ એ ત્રણની કલ્પના કરી છે. તે રામાયણવાળાં ભગવાનનાં લક્ષણા બ્રહ્માદિ ત્રણ દેવામાં ગણવાં કે કોઇ બીજા દેવેનાં? ખીજી વાત એ છે કે રામાયણમાં બતાવેલાં લક્ષણૢાં જૈનોના દેવામાં ઘટે છે તે શું તેમનામાંથી લઈને તે લક્ષણો લખીને બતાવેલાં સમજવાં? તું આ ગ્રંથમાં-જિનેશ્વરદેવ, બ્રહ્મા, વિષ્ણુ, અને મહાદેવ એ મુખ્ય ગણાતા ચારે દેવાના વિચાર કરવા પ્રવૃત્ત થયા છે તેથી જેમના ગ્રંથામાં જે પ્રમાણે તે તે દેવાનું સ્વરૂપ લખાયું છે તે પ્રમાણે ક્રમ વાર લખીને બતાવું તે તે યાગ્ય નહિ ગણાયને? જે દેવના વિષયમાં જે જે ફકરા લખાય તે તે ફકરાની સાથે ઉપર બતાવેલાં પરમદેવનાં લક્ષણેા મેળવતા જશે તેા સત્ય શું છે અને અસત્ય શુ. છે તે ડગલે ને પગલે આપ સજ્જનાના ખ્યાલમાં આવ્યા વગર રહેશે નહી, અને સાથે એ પણ માલમ પડશે કે આ બધું ધાંધલ કાણે ઉભું કર્યુ? જેને જેવા સ્વરૂપમાં પોતાના દેવાને ચિતર્યા છે તેવા સ્વરૂપમાં તેમના લેખા લક્ષ્મીને બતાવતાં હું દખાન ભાગી થઇ શકું નહિ. વિશેષમાં જે સજૂના બાપના કુવાના ખ્યાલ દૂર રાખી પેાતાની મધ્યસ્થ બુદ્ધિથી જોશે તેઓને પ્રાયે ખરો ખ્યાલ આવ્યા વગર રહેસે નહીં. એમ મારું માનવું છે. બાકી તા જોનારની ભવિતવ્યતાના ઉપર આધાર છે એટલુ' કહી આ લેખથી વિરમું છું.
22
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org