________________
-
૧૬૨
તત્રયી–મીમાંસા. - ખંડ ૧ આર્યોના તહેવારને ઇતિહાસ–પૃ. ૯૫ માં-લખે છે કે-(૧) પ્રાચીન ઈતિહાસ ઉપરથી એમ જણાય છે કે–વેદકાલમાં દેવાલય અથવા દેવની મૂર્તિ ન હતાં, પ્રાચીન આર્યો જે પંચમહાભૂતની પ્રાર્થના કરતા હતા તે મહાભૂતે મંદિર અથવા દેવામાં સમાઈ શકે તેવાં ન હતાં” ' '
(૨) પૃ. ૯૬ માં-હિંદુઓને મૂર્તિ પૂજાને પહેલો પાઠ બુદ્ધના અનુયાયીઓએજ શીખવ્યું છે એમ પ્રાચીન ઈતિહાસ સાક્ષી આપે છે.
(૩) પૃ. ૭ માં-“બીજાં અનેક ક્ષેત્ર નિર્માણ થયાં અને તે ઠેકાણે અનેક દેવાલયે જુદા જુદા પૌરાણિક સમયના દેવને સારૂં બાંધવામાં આવ્યાં.” . (૪) પૃ. ૭ માં–આ પ્રકારે વેદકાલ પછી બૌદ્ધ ધર્મની વખતે પ્રથમ મૂર્તિપૂજાનો રિવાજ પડયે અને પછી પુરાણે રચાયાં. તે કાલમાં એટલે ખ્રિસ્તી શકના પ્રારંભથી સુમારે પાંચ છ વર્ષ દરમિયાન જ્યાં ત્યાં દેવાલયેજ નજરે પડવા લાગ્યાં.”
(૫) પૃ. ૯૮ માં-“છઠ્ઠા સૈકામાં એટલે પુરાણે અસ્તિત્વમાં આવવા લાગ્યાં ત્યાર પછી “દેવતાઓની મૂર્તિઓ” બનાવવાનો રિવાજ પડ હતો એવું દેખાય છે. વરાહ મિહિરે (ઈ. સ. ૫૦૫-૫૮૭) વૃહત્સંહિતામાં–રામ, બલી, વિષ્ણુ, બલદેવ, ભગવતી, સાંબ, બ્રહ્મા, ઈદ્ર, શિવ. પાર્વતી, સૂર્ય, લિંગ, યમ, વરૂણ, કુબેર, ગણેશ વગેરે દેવતાઓની મૂર્તિ કેવી હોવી જોઈએ એનું વિવેચન કર્યું છે. આમાંની કેટલીક વાત અમો પ્રસંગથી બતાવી ગયા છે. છતાં પણ કાંઈ વિશેષ વિચારના માટે ફરીથી લખીને બતાવી છે.
- ઈ. સ. ૮૦૦ ને પૂર્વે જૈનોના ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનું શાસન વિદ્યમાન હતુ કેવલ ઇતિહાસની જ દષ્ટિથી જેવાવાળા પંડિતે પણ આ વાતને તે કબૂલ જ કરે છે. પરંતુ જેનોને આંતર તને વિચાર કરવાવાળા ડે. હર્મન જેકેબી જેન સૂત્રોની પ્રસ્તાવના કરતાં તેના પહેલા ભાગની ટીપણુમાં જણાવે છે કે-૧ પૂર્વ શબ્દનો અર્થ જૈનાચાર્યો એ નીચે મુજબ સમજાવે છેતીર્થંકરે પિતેજ પ્રથમ પિતાના ગણધર નામે પ્રસિદ્ધ શિષ્યને પૂર્વનું જ્ઞાન આપ્યું હતું, ત્યારપછી ગણધરે એ અંગેની રચના કરી આ કથન પહેલાજ તીર્થંકરે એંગે પ્રરૂપેલાં છે એવા આગ્રહ સાથે જેટલે અંશે ઐક્ય ધરાવતું નથી તેટલે અંશે તે ખરેખર સત્યગર્ભિત લેખવાયેગ્ય છે.” (જૈનેતર દષ્ટિએ જૈન ભાગ ૨ જે, પૃ. ૨૪ માની ટીપમાં) - ૧ પૂર્વ –એટલે જેમાં જે ચઉટ પૂર્વના જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું છે તેને અર્થ સમજાવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org