________________
પ્રકરણ ૧૮ મું. વૈદિકમાંથી વસુરાજાની કથા. ૧૫૫ શ્રાદ્ધની હિંસાના પ્રસંગે સ્કંદપુરાણની ટીપમાં આપેલ
વસુરાજાને લેખ. પ્રકરણ ૧૮ મુ.
કે
દપુરાણ ખંડ છે, અધ્યાય ૨૧૫ થી ૨૬ પત્ર ૨૪૮ થી ૨૬૩ સુધી શ્રાદ્ધના સંબંધે ઘણા વિસ્તારથી લખવામાં આવ્યું છે.
જેવી રીતે પુરાણકારેએ તેમજ સ્મૃતિકાએ શ્રાદ્ધમાં જુદાં જુદા જાનવરનાં માંસાદિક બ્રાહ્મણ ભેજનમાં આપનારને જુદાં જુદાં ફળે બતાવેલાં છે તેવીજ રીતે આ સ્કંદ પુરણવાલાએ પણ ફળ બતાવેલાં છે. પણ પત્ર બને સત્તાવનમાં (૨૫૭) , માંસ ની ટીપ આપતાં ખુલાસે કરીને બતાવે છે. તે નીચે પ્રમાણે.
“શ્રાદ્ધમાં માંસને પ્રચાર હતું પણ તે કઈ યુગના માટે પ્રશસ્ત હતું પણ કલીયુગમાં તે દેવરથી પુત્રેત્પત્તિ, મધુપર્કમાં પશુને વધ, શ્રાદ્ધમાં માંસનું દાન, અને વાનપ્રસ્થાશ્રમ, એ ધર્મોને કલિયુગમાં વર્જવાં એમ પારાસર સ્મૃતિના પાંચમા અધ્યાયમાં કહેલું છે અને તેના બારમા અધ્યાયમાં જે જીવેને વધ કરી તેના માંસથી પિતૃઓની તૃપ્તિ કરે છે તે ચંદન બાલી ને અંગારાને બંધ કરે છે અને બાલકને કુવામાં નાખીને ફરી લેવાની ઈચ્છા કરે છે. વળી–
अग्निहोत्रं गवालम्भम् , संन्यासं पलपैटकम् ।
देवराञ्च सुतोत्पत्तिः, कलौ पञ्च विवर्जयेत् ॥ એમ ઐતરેય બ્રાહ્મણ દ્વિતીય પંચાસિકામાં પ્રત્યક્ષ નિષેધ છે, તેથી શ્રાદ્ધમાં જે માંસને પ્રચાર છે તે કઈ પણ રીતે સારે નથી. એવી રીતે અજાદિક બીજા જીવોને માટે જે પ્રશસ્તતા બતાવેલી છે તે ભલે યુગાંતરને માટે હેય પણ માંસના સ્થાનમાં અડદને જ ઉપયોગ કરે.
આ પ્રસંગથી બીજી વાત પણ સજજનેને વિચારવા જેવી છે “હિંસા યજ્ઞાઈથsધર્માનવત્વમેવ ” અર્થાત્ યજ્ઞની પણ જે હિંસા છે તે પણ અધર્મ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org