________________
૧૫૬
તત્ત્વત્રયી-મીમાંસા.
ખ. ૧
નેજ પેદા કરવા વાલી છે. આ વિષયમાં મત્સ્ય પુરાણના અધ્યાય ૧૧૯ માં જે કથા કહી છે તે પ્રમાણ માટે બતાવીયે છીયે.
દેવતાઓની સાથે ઈંદ્રે અશ્વમેધ યજ્ઞ કરવા માંડયે!, મહિષએ ત્યાં આવ્યા, દીન એવા પશુઓના સમૂહને દેખી ઇદ્રને પુછવા લાગ્યા કે હે ઇંદ્ર ? આ તારી યજ્ઞની વિધિ કયી છે ?તે જે હિંસાધમની ઇચ્છા કરી છે તે અત્યંત અધમ છે હું ઇંદ્ર? આ તારા જે પશુના વધે છે તે અમને ખીલકુલ ઇષ્ટ નથી, આ તેા ધર્મના ઘાત કરવા વાલા તે અધમનેાજ આરંભ કરેલા છે કેમકે હિંસા છે તે ધ નથી પણ અધરેંજ છે.
नायं धर्मोधर्मोऽयं, न हिंसा धर्म उच्यते । आगमेन भवान् धर्म, प्रकरोतु यदीच्छसि ॥
એમ મહિષ આએ ઘણું કહ્યું પણ માન મેહમાં ફસાયલા ઈંદ્રે બિલકુલ માન્યું નહિ છેવટે ઈંદ્રે કહ્યું કે હે મહર્ષિએ ? જે યજ્ઞ કરવા તે કઈ વસ્તુથી કરવા ? ઝગમ સ્થાને ન યજયંમિતિ ચોગ્યતે? મેલેા જંગમની વસ્તુથી કરવા? કે સ્થાવરની વસ્તુથી યજ્ઞ કરવા ? એમ ઈંદ્રના અને મહિષ આને આપસ આપસમાં ઘણાજ વિવાદ થયા પણ કાંઇ નિચપર આવી શકયા નહિ છેવટે વસુરાજાને પુછવાને નિર્ણય કરી બધાએ વસુરાજીની પાસે ગયા અને કહ્યું કે હું નૃપ તુ બુદ્ધિમાન છે માટે યજ્ઞની વિધિ યથાર્થ કહીને અમારા સંશયને દૂર કર ! તેમનેા વાદવિવાદ સાંભળીને વેદ શાસ્ત્રનું સ્મરણ કરઃ અલામલના વિચાર કર્યાં વગર વસુરાજા કહેવા લાગ્યા કે
यष्टव्यं पशुभिर्मेध्यै रथ मूलफलैरपि ।
हिंसा स्वभावो यज्ञस्य, इति मे दर्शनागमः ॥
પશુથી અને તેના મેધ્યથી યજ્ઞ કરવા અથવા મૂલલથી, યજ્ઞના સ્વભાવ 'િસાવાળા છે એવા મારા દનના સિદ્ધાંત છે જયારે વસુ રાજાના તરફથી એવા ઉત્તર મળ્યા ત્યારે ઋષિઓએ અવશ્ય ભાવીના વિચાર કરીને વસુરાજાને શાપ આપ્યા.
Jain Education International
યજ્ઞના સ્વભાવ હિંસા છે એટલુ કહેવા માત્રથીજ વસુ રાજા રસાતલમાં પેસી ગયા. વસુ રાજા કેવા હતા કે જે ધર્મોના સંશયને ઈંદવાવાળા, તે પણ અધેાગતઃ (અર્થાત્ નરકમાં ગયેા) તેથી મહુ જ્ઞાનવાળા કાઇપણ એકે સંશય ન કરવા કે યજ્ઞના સ્વભાવ હિ'સા છે. તેટલા માટે પુના ઋષિએ કહી ગયા છે કે યજ્ઞના સ્વભાવ હિંસા નથી.
For Personal & Private Use Only
www.jainelibrary.org