________________
તત્ત્વયી—મીમાંસા.
ખંડ ૧
દિતિ સુલસાને કહેવા લાગી કે હે પુત્રી ! તારા સ્વયંવરના સંબંધે મારા મનમાં મેટા શલ્ય છે, પણ તેના ઉદ્ધાર કરવા. તે તારા હાથમાં છે. માટે મારી વાત તુ જરા ધ્યાનમાં લે, જોકે મૂળમાં ઋષભદેવને ભરત ખાડુમલી નામે એ મેટા પુત્ર હતા. ભરતને સૂયશા અને બાહુબલીને ચદ્રયશા પુત્ર થયા. તે અન્નેના નામથી સૂર્યવંશ અને ચંદ્રવંશ આ દુનિયામાં પ્રસિદ્ધ થયા. ચદ્રવ શમાં મારા ભાઇ કૃષિ તૢ નામના થયા છે અને સૂર્યવંશમાં તારા પિતા આવેધન થયા છે. આચાધનની બહેન સત્યયશા તે તૃણુભિદુ'ની ભાર્યો છે, તેના પુત્ર પિંગળ તે મારા ભત્રીજો છે. જો તુ તેને વરે તેાજ મારા શથ્થુ માસ મનમાંથી નીકળી શકે. પેાતાની માતાની આ વાત સુલસાએ પણ અંગીકાર કરી લીધી.
૧૫૨
આ બધી વાત પેલી મદદરીએ સાંભળી અને જઇને સગરને કહી દીધી. સગર રાજાએ એ વાત પેાતાના પુરાહિત વિશ્વભૂતિને કહી બતાવી. વિશ્વભૂતિ મેાટા કિવ હતા. સગરના આદેશ મેળવીને રાજાના લક્ષણાની સંહિતા તત્ક્ષણે એવી બનાવી કે. સગર રાજા તેા શુભલક્ષણેાવાળે સિદ્ધ થાય અને મધુ પિંગળ અશુભલક્ષણેાવાળા સિદ્ધ થાય. આ સંહિતાનું પુસ્તક ધૂમાર્દિકના પ્રયોગથી જીનું દેખાય તેવા સ્વરૂપનું કરીને પેટીમાં મૂકયું.
જ્યારે બધા રાજાઓ સ્વયંવર મડપમાં ભેગા થયા ત્યારે સગર રાજાએ પ્રસંગને લઇને એવી વાત મૂકી કે હે સરદારા ! મારી વાત સાંભળે. આપનામાં જે કાઈ રાજ્ય લક્ષણાથી હીન હાય તેને મારવા અગર મંડપમાંથી બહાર કાઢી મૂકવા. આ વાત બધા સરદારાએ માન્ય કરી લીધી એટલે સગરની આજ્ઞા થવાથી વિશ્વભૂતિએ પેટીમાંથી રાજ્ય લક્ષણાની સ ંહિતા બહાર કાઢીને સભામાં સંભળાવવા માંડી, જેમ જેમ વચાતી ગઇ તેમ તેમ મધુપિંગળ . પોતાનામાં તે તે અપલક્ષણા સમજતા, લજાને પામતા પેાતાની મેળેજ સભા મંડપમાંથી બહાર નીકળી ગયા. ત્યારે સુલસા સગર રાજ્યને વરી અને ખીજા રાજાએ પેાતાતાના સ્થાનમાં ચાલ્યા ગયા.
પેાતાના આવા અસહ્ય અપમાનથી મધુપિંગળે ખાલ તપ કર્યુ અને ત્યાંથી મરીને સાઠ હજાર વર્ષના આયુષ્યવાળા કાળનામા અસુર પરમાધામિક ચેાનિમાં દેવતા થયા. ત્યાં અવધિજ્ઞાનથી પેાતાના પુર્વ ભવ જોતાં, સુલસાના સ્વયંવરમાં સગર રાજાએ પેાતાના પંડિત વિશ્વભૂતિના પાસે જીઠું પુસ્તક મનાવડાવી પેાતાનું જે અપમાન કરાવ્યુ હતુ તે જેયુ' તેથી સગર રાજાની સાથે વેર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org