________________
પ્રકરણ ૧૬ મું. જૈન પ્રમાણે વેદામાં હિંસાની સત.
૧૫૧
તીર્થંકર નેમિનાથ ) થયા. અને છેલ્લાના ( દશમા વસુદેવના ) પુત્ર શ્રીકૃષ્ણ વાસુદેવ પદવી ધારક, અને બલદેવ નામે ખલદેવ પદ્મવી ધારક ધણાજ પ્રતાપી થયા. તેમજ રાજગૃહીમાં વાસુદેવના હાથે મરવાના અચલ નિયમવાળા જરાસધ નામે પ્રતિ ખાસુદેવ ( પ્રતિ નિષ્ણુ) થયે
મથુરાના રાજા સુવીર હતા તેમના મેટા પુત્ર લેાજવૃષ્ણુિ અને Àાજવૃષ્ણુિ ના ઉગ્રસેન નામે પુત્ર થયા અને તેના પુત્ર કંસ થયા.
નાગપુરમાં જઇ વસેલા, વસુરાજાના નવમા પુત્ર સુવસુના પુત્ર બૃહદૂરણે રાજગૃહીમાં જઈને રાજ્ય કર્યું તેના પુત્ર જરાસય થયા. ( વિશેષ તે પ્રસંગે) જૈન પ્રમાણે પ્રસ`ગથી યદુવ’શની ઊત્પત્તિનું સ્વરૂપ પ્રકરણ ૧૬ સુ',
પ્રકરણ ૧૭ મુ ( ૧) વસુના પછી પતે શું કર્યું ?
વસુરાજા જુઠી સાક્ષી પુરી નરકમાં ગયા પછી નગરના લેાકેાએ અને પંડિતાએ પતના ઘણાજ તિરસ્કાર કરીને કહ્યું કે તુ તદ્દન જુઠે છે. તારી જીડી સાક્ષી પુરનાર વસુ રાજાને દેવત્તાના કાપથી વગર માતે મરવુ પડયું. તે પછી તારાથી વધારે પાપી ખીજો કાણુ ? એમ અનેક પ્રકારથી નિભČત્સના કરીને તેમણે તેને નગરીથી બહાર કાઢી મૂકયા. પરંતુ બનવા કાળને લીધે તેવામાં મહાકાળ નામના અસુર પેાતાના લાગ ખાળતા પર્વતને સહાત્મ્ય ( મદદ ) રૂપે મળી આવ્યેા.
રાવણે પુછ્યુ કે એ મહાકાળ અસુર કાણુ હતા? અને પર્વતને મળવાનું કારણ તેને શાથી થયું ?, તેના સબ ંધ નારદ કહેવા લાગ્યા કે:
ચરણા યુગળ નામના નગરમાં યાધન નામના રાજા હતા, તેને દિતિનામે ભાર્યા હતી. તેમની પુત્રી સુલસા ઘણીજ રૂપાળી હતી. તેના સ્વયંવરના મંડપમાં ઘણા રાજાએ આવ્યા હતા, તે રાજાએમાં મોટામાં મેઢા સગર રાજા હતા. તેના અંતેઉરના દરવાજે મંદોદરી નામની રખવાળિની હતી, તે સગરની આજ્ઞાથી અચેાધન રાજાના મહેલમાં દરરોજ જતી આવતી હતી. એક દિવસે એવું બન્યુ’ કે ક્રિતિ પોતાના ઘરના ભાગમાંના કદલી ઘરમાં ગઈ, તેની પાછળ તેની પુત્રી મુલસા પણ ગઇ, તે મા એટીની વાતા સાંભળવા, પાછળથી આવતી મદાદરો ત્યાં છુપીને ઉભી રહી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org