________________
તવત્રયીની પ્રસ્તાવના. manamnamannaiaminimmmmmm જોકે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણ મોટા દે કૃત, ત્રેતા અને દ્વાપર યુગના કામથી લખીને બતાવ્યા છે. તે કઈ જગે પર વિષ્ણુની નાભિમાંથી બ્રહ્મ, તે કઈ જગપર મહાદેવથીજ બ્રહ્મા-વિષ્ણુ આદિ પેદા થએલા બતાવ્યા છે. કોઈ ગેપર ત્રણે દે ભેગા થઈ ગએલા તે કઈ જગપર વિખુટા પડેલા ઈત્યાદિક સંકડે વાતે ગ૫ડ સપડ રૂપની લખાયેલી છે તેમાંની કેટલીક વાતે તે મારા ગ્રંયથી પણ આપ સજજને વિચારો તે સારી રીતે જોઈ શકશો. જી કે સાતસોશી નવશે સુધીમાં ઉભાં કરેલાં માટે ઘણાં પુરા
માં ઘણી જગપર લડાઇઓ તે થતી બતાવેલી છે દેવ-દાનવોની, પણ તેમાં સપડાયેલા કેઈ વખત બ્રહ્મા નાશ ભાગ ભાગ કરી–વિષ્ણુનું શરણું ખેળતા, રહેલા બતાવ્યા છે. અને વિષગ પિતે તેમને પક્ષ કરીને તે દાનની સાથે હજાર વર્ષના યુદ્ધથી છેવટે નાશ ભાગ કરતાજ બતાવ્યા છે. એવી કથાઓ પણ કેટલીક મારા ગ્રંથથી જોવાને મળશે. .
અહી વિચાર થાય છે કે જગતની આદિ કરવા વાળા, જગને વિટલાઈ જતી પણ દશાંગુલ વધીને રહેવા વાળા,સૃષ્ટિની આદિમાં ચાર ઋષિઓને ઉત્પન કરી તેમના હદયમાં ચારે વેદને પ્રકાશ કરવા વાળા, અને તે ચારે વેથી પ્રસિટીને પામેલા એવા જગતના અષ્ટા બ્રહ્મા તે પેલા દેથી નાશ ભાગ ફરતા કેમ બતાવ્યા છે?
, - અ. અને યુગ યુગમાં અવતાર ધારણ કરી, ભક્તોને રક્ષણ કરવાનું વચન આપીને ગએલા, એવા વિષ્ણુ ભગવાન પણ તે દેત્યોથી નાશ ભાગજ કરતા લખીને બતાવ્યા છે. ' '
, , ; - ત્યારે તે કાલના તે અસુરે જગની રચના કરનારા બ્રહ્માથી અને તેના રક્ષક એવા વિષ્ણુ ભગવાનથી, કેટલા બધા જબરા હશે? અને તે કયા બીજા દેવથી ઘડાયા હશે? આમાં સત્ય શું છે તેને વિચાર કેઈ સજજન કરીને બતાવશે ખરેકે?
સુષ્ટિની ઉત્પતિ કરવા વાળા ખ્રિસ્તીના ઈશ્વરે-કહી દીધું કે ફલાની વસ્તુની ઉત્પત્તિ થઈ જાય એમ કહેતાની સાથે બધી વસ્તુઓ ક્રમવાર ઉત્પન થતી ચાલી. આ કાર્સ વાદીરના તમાસા જેવી નથી કે
: ચારે વેદમાં એક સંકલ એવું છે કે વિરાટનું વરૂપ ધારણ કર્તા પ્રજાપતિએ બધા બ્રહ્માંડને વીંટી લીધું. પછી પોતે બહારથી પણ જહાર દશગુલ વધીને રહ્યાવિચાર થાય છે કે બ્રહ્માંડની બહરિ દશગુલ જગ્યા પર
રાજ તેના છ વધારાની બાકી કેટલી રહેલી? અને તેનું નામ શું? તે જાણવાની જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org