________________
~
~
wwww
પ્રકરણ ૪ થું. પરાણિક અને વૈદિક દષ્ટિએ જગત.
નીતિના જે ઉત્તમ તેમાં, સંયમ ચિત્તમાં ધરતા, વિવેક દષ્ટિથી તે જીવોની, રક્ષા પિતે કરતા. ૩ જેણે કાળ ક્રમે જે વધતા ચાલ્યા, સમદષ્ટિ ચિત્ત ધરતા, તપ ધ્યાનાદિક પૂરણ વેગે, સાહેબને જઈ મળતા. ૪ જેણે પંડિત મેટા તપિયા મોટા, થોથાં પિોથાં લખતા, * દુનિયાને ડુબાઈ ડખ્યા, સત્યાસત્ય નહિ જોતા. ૫ જેણે સૃષ્ટિ કરવા મંડયા દે, સિદ્ધ કર્યો તેમાં જ્ઞાની? હદય ભેદીને ઉંડા ઉતરે, એજ અમર એંધાણી. ૬ જેણે ઇતિ વૈદિકે સૃષ્ટિ ઉત્પન્ન કરતા-બ્રહ્માદિક અનેક દેના
સ્વરૂપવાળું જગત પ્રકરણ ૪ થું.
જૈને પ્રવાહરૂપથી ચાલતી આવેલી અનાદિ કાળની આ સૃષ્ટિ માને છે, દશ કોટાકટી સાગરેપમની અવસર્પિણી તેના મોટાછવિભાગ. તેટલાજ વિભાગ ઉત્સર્પિણના છે. એ બે મળીને એક કાળચક્ર થાય છે. ઉત્તર કાળ તે ઉદ્દે અવસર્પિણીને, અને ચઢતે કાળ તે છતે ઉત્સર્પિણીને. આ કાળ અવસર્પિણીને ચાલી રહ્યો છે. વૈદિકે ટુંક રૂપે યુગના નામથી ઓળખાવે છે. આ વસ્તુ કોઈની બનાવેલી નથી. અનાદિના નિયમ પ્રમાણે ચાલ્યા જ કરે છે. તે પછી આને કર્તા કોણ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org