________________
-
પ
...
પ્રકરણ ૪ થું. પોરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગત. ર૩ શ્રોત્રાદિથી (કાનથી) દિશા તથા અન્ય લેક લેકાંતર ઉત્પન્ન થયાં. છે ૧૪ આ સાંકલ્પિક યજ્ઞની ગાયાદિ સાત છંદ પરિધિયાં હતી અર્થાત્ ઐષ્ટિક આહવનીયની ત્રણ પરિધિયાં, ઉત્તરવેદિકાની ત્રણ પરિધિયાં અને સાતમા આદિત્ય એકવીશ સમિધાઓ હતી અર્થા-બાર માસ, પાંચ ઋતુ (હેમંત અને શિશિરને એક માનીને) ત્રણ લેક આદિત્ય પ્રજાપતિના પ્રાણેદ્રિયરૂપ દેવોએ માનસ યજ્ઞ કરતાં વિરાટુ પુરુષનેજ પશુ માની લીધું અને યજ્ઞને વિસ્તાર કર્યો. મેં ૧૫ . પ્રજાપતિના પ્રાણસ્વરૂપ દેએ આ માનસ યજ્ઞથી યજ્ઞ સ્વરૂપ પ્રજાપતિની પૂજા કરી તે સમયે જગદ્ર૫ વિકારના ધારક તેજ ધર્મ મુખ્ય હતા, તે પુરુષ તે વિરા પ્રાપ્તિરૂપ સ્વર્ગને પ્રાપ્ત થાય છે. જ્યાં પુરાતન વિરા પુરુષની ઉપાસના કરવાવાળા સાધક દેવ રહે છે. જે ૧૬
આ વિરા પુરુષમાં વિચાર–
૧ સર્વ પ્રાણિઓને બ્રહ્માંડ દેહ તે વિરાટુ કયી દશાંગુલ જગ્યામાં વચેલે? અને તે જગ્યાનું નામ શું? કાકભુશુંડાદિકમાં અનંત બ્રહ્માંડ વેદ વિરૂદ્ધ ક્યાંથી આવ્યાં છે ૧ છે
૨ પ્રાણિમાત્ર તેના અવય, છે પ્રાણિયેના હાલવાથી તેહાલે કે નહિ?
૩ પ્રાણિયેના ભાગ્ય અન્નથી વધે, તેના કર્મ ફલ ભેગના માટે જગવસ્થાને સ્વીકાર કરે-કારણ વખતે કયે ઠેકાણે પોતે અને કયે ઠેકાણે છે?
૪ ત્રણે કાલમાં તેની મહિમા, પ્રાણિજત તેના ચતુર્થાશના પ્રકાશમાં, પિતે સંસારથી ત્રિપાદ, બહાર તેને ચે પાદ ઉત્પન્ન અને નષ્ટ કેવા સ્વરૂપથી ? આજ સુધી કેટલી વખત ઉત્પન્ન અને નષ્ટ થયે?
૫ તેજ આદિ પુરુષે પિતાની માયાથી બ્રહ્માંડ દેહ ઉત્પન્ન કર્યું. પુરુષ તે અનાદિ, માયા આદિની કે અનાદિની ? બ્રહ્માંડ દેહમાં મસાલે કયો મેળવ્યો ?
૬ તેમાં તે બ્રહ્માંડાભિમાની જીવરૂપ થયા, અને આ ઉત્પન્ન થએલે દેવ તિર્યંગાદિ રૂપ વાલે થયે તેમાં વધારાને મસાલો કો ભેલો? અને તે કયા બ્રહ્માંડમાંથી લા ? ,
૭ ઉપરનું બની ગયા પછી પૃથ્વી બનાવી? ત્યારે માટી કયાંથી લાવ્યા ?
૮ પૃથ્વી થઈ ગયા પછી છનાં શરીર બનાવ્યાં તેઓ કયાંથી લાવીને, તેમાં મુક્યા?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org