________________
૨૨
તત્વત્રયી--મીમાંસા.
(ખંડ ૧
Anamn પરિશ્યમાન જગદવસ્થાને પ્રાપ્ત થાય છે. તેથી જ પ્રાણિયેના કર્મ ફલ ભેગના માટે જગદવસ્થાને સ્વીકાર કરે છે એટલા માટે ખરી રીતે તેનું આ રૂપ નથી ! ૨ . ભૂત ભવિષ્ય, વર્તમાન રૂપ જેટલું આ જગત્ છે તે સર્વ તેનીજ મહિમા અર્થાત્ સામર્થ્ય વિશેષ છે. એથી પણ અધિક તેની મહિમા છે. કાલત્રયવર્તી સમસ્ત પ્રાણિજાત તેના એક ચતુર્થાંશ સ્વરૂપ સ્વપ્રકાશમાં સ્થિત છે અને જે અવિનાશી છે. ૩ છે આ જે આ સંસારથી બહિભૂત એટલાજ માટે સંસાર સ્પર્શ–રહિત ત્રિપાત પુરુષ છે. તેને આ એકાદ અર્થાત ચતુર્થાશ સુષ્ટિસંહાર રૂપથી પુનઃ પુનઃ ઉત્પન્ન અને નષ્ટ થાય છે. અને તેજ ચરાચર રૂપમાં વ્યાપ્ત થઈને રહે છે કે જો તેજ આદિ પુરુષથી વિરાટું બ્રહ્માંડ દેહ ઉત્પન્ન થયું છે. તેજ વિરા દેહને આશ્રય લઈ દેહાભિમાની પુરુષ ઉત્પન્ન થયા. અર્થાત્ સ્વમાયાથી બ્રહ્માંડરૂપ વિરાટું દેહને ઉત્પન્ન કરીને તેમાં તે બ્રહ્માંડાભિમાની જીવરૂપ થયા. આ ઉત્પન્ન થએલે દેવ-તિર્લફ, મનુષ્ય આદિરૂપ વાળો થયો. ભૂમિને ઉત્પન્ન કર્યાબાદ જીનાં શરીર બનાવ્યાં છે એ છે
જ્યારે પૂર્વ ક્રમથી સૃષ્ટિ થઈ ત્યારે બીજુ કેઈ સાધન ન હોવાથી એ મનથી તે જ પુરુષ સ્વરૂપને હવિની કલ્પના કરીને યજ્ઞ કર્યો. ત્યારે તે યજ્ઞમાં વસંતઋતુજ ઘી હતુ, ગ્રીષ્મજ ઈદમ અર્થાત અગ્નિ, અને શરતુજ હવિ હતી. છે ૬. તે માનયજ્ઞમાં દેવેએ તે પુરુષ પશુનું પ્રક્ષણ કર્યું અને સૃષ્ટિ સાધન-ગ્ય પ્રજાપતિ આદિ દેએ યજ્ઞ કર્યો મ ૭ | તેજ માનસ યરથી સર્વદધ્યાદિ ગ્યાત પદાર્થ ઉત્પન્ન થયા. તેનાથી વાયુપ્રધાન આરણ્યક અર્થાત્ જંગલી હરિણાદિ પશુ અને ગ્રામ્ય આધાદિ ઉત્પન થયાં ૮ !
| તેજ માનસ યજ્ઞથી—ગ, યજુ, સામ અને ગાયત્ર્યાદિ છંદ ઉત્પન્ન થયા. તે ૯ છે તેનાથી અશ્વાદિ અને બને તરફ દાંતવાળા પશુ ઉત્પન્ન થયા. તેનાથી ગાયો, બકરિયે તથા ઘેટાં ઉત્પન્ન થયાં. ૫ ૧૦ છે પ્રજાપતિના પ્રાણરૂપ દેવોએ જ્યારે સંકલ્પદ્વારા વિરા પુરુષની ઉત્પત્તિ કરી ત્યારે તે વિરાટ પુરુષને કેટલા ભાગમાં વિભક્ત કર્યા ? તેનું મુખ કર્યું હતું? બાહૂ કઈ હતી? ઉરૂ અને પાદ કયાં કેવા રૂપનાં હતાં? | ૧૧ છે બ્રાહ્મણ તેના મુખરૂપ, ક્ષત્રિય બહુરૂપ, વૈશ્ય ઉરૂસ્વરૂપ, અને શુદ્ર તેના પાદ સ્વરૂપ હતાં--અર્થાત્ તે વિરા પુરુષમાં તેમણે આ પ્રકારે મુખાદિ વિભાગ કર્યા. ! ૧૨ છે જે પ્રકારે સમસ્ત ભેગ્યજાત વસ્તુઓ, ગવાદિ પશુ, દાદિ વેદ, બ્રાહ્મણદિમનુષ્ય, તેનાથી ઉત્પન્ન થયા, તેજ પ્રકારે પ્રજાપતિના મનથી ચંદ્રમા, ચક્ષુથી સૂર્ય, મુખથી અગ્નિ, અને પ્રાણથી વાયુ ઉત્પન્ન થયાં. તે ૧૩ . નાભિથી અંતરિક્ષ, શિરથી ઘી, અર્થાત્ ઇલેક, પગથી ભૂમિ,
૧ ગાયત્યાદિ છંદ કહેતાં એથે અથર્વવેદ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org