________________
પ્રકરણ ૩ જુ.
11
તીર્થ કરેની ઉત્પત્તિને સમય. પ્રકરણ ૩ જું.
તીર્થકરોની ઉત્પત્તિને સમય--
“૮િદુ તિ-થા ___रगेसु एगणनवइपक्खेसु । सेसि गएसु सिर्जति કુંતિ પમતિમક્ષિા ૨૦૦ m
– શ્રી રાજશેખર સુરિકૃત ક્ષેત્રસમાસ, ભાવાર્થ-એક કાળચકમાં અવસર્પિણ (ઉતરતે કાળ) અને ઉત્સર્પિણી (ચલતે કાળ) નામે બે વિભાગ હોય છે. તે દરેકના છ આરા (છ વિભાગ) હેય છે, તેમાં અવસર્પિણીના ત્રીજા આરાના નભ્યાસી (૮૯) પક્ષ બાકી રહે ત્યારે પહેલા તીર્થકર મોક્ષે જાય, અને ચોથા આરાના નેવ્યાસી પક્ષ (૮૯) બાકી રહે ત્યારે છેલલા ચોવીસમા તીર્થંકર મેલે જાય. બીજા ઉત્સર્પિણી કાળમાં ત્રીજા આરાના નેવ્યાસી (૮૯) પક્ષ જાય તે વારે પ્રથમ તીર્થકર જન્મ પામે અને ચોથા આરાના નેવ્યાસી (૮૯) પક્ષ જાય ત્યારે અંતિમ વીસમા તીર્થકરને જન્મ થાય.
- આ ઉપરોક્ત ગાથામાં અવસર્પિણીના ત્રીજા અને ચોથા આરાના નેવ્યાસી ( ૮૯) પક્ષ શેષ રહે તે વખતે પહેલા અને ચોવીસમા તીર્થકરને મેક્ષિકાળ બતાવ્યું, અને ઉત્સર્પિણીના ત્રીજા અને ચોથા આરાના નેવ્યાસી (૮૯)પક્ષ જાય તેવારે પહેલા અને ચોવીસમા તીર્થકરને જન્મકાળ બતાવે તેથી એમ સમજવાનું કે એક કાળચકમાં બેજ વીસીએ થાય, પણ તેમાં વધારે કે ઘટાડે નજ થાય. આ પ્રમાણે અનાદિ કાળને નિયમ ચાલતે આવે છે.
કાળ અનાદિથી ચાલતે આવે છે તેથી અનંતાં કાળચકો થઈ ગયાં છે તેની સાથે ધર્મના પ્રવર્તક તીર્થકરોની વીસીએ પણ અનંતી થઈ ગઈ છે. અને આગળ પણ અનંતી ચોવીસીઓ થયા કરવાની એમ જેન સિદ્ધાંતમાં આજથી હજારો વર્ષો પહેલાં ચેખે ચોખ્ખું લખાઈ ગયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org