________________
તત્ત્વત્રયી—મીમાંસા.
ખંડ ૧
જૈનોના આ નિયમને અનુસરીનેજ પ્રાય: ઘણા ખરા મતામાં ૨૪ અવતારાની કલ્પના યેજવામાં આવી હાય એમ માલૂમ પડે છે. કારણ કે તે મતવાળાએમાં કાલક્રમ કે પુરૂષક્રમ ચાક્કસપણાથી ( વિગતવાર રીતે ) કહેવામાં આવેલા જણાતા નથી. કાકા કાલેલકર પણ ૨૪ અવતારાની કલ્પના જૈનોના અનુકરણરૂપે હાવાનું દાખવે છે . પૂરગ પૃષ્ઠ. ૫૮ માં તેઓ લખે છે કે – “ જેમ ઔદ્ધ ધર્માંમાં એધિસત્ત્વની કલ્પના છે તેમ જૈન ધર્મમાં તીર્થંકરની કલ્પના છે, અને તેવીજ રીતે વૈશ્વિક ધર્મ જૈન અને બૌદ્ધ ધર્મની નકલ કરી અવતારની કલ્પના ઉભી કરી છે એવા કેટલાકના મત છે. વિષ્ણુના દશ અવતાર છે એમ મનાય છે, બીજી ગણત્રી પ્રમાણે ચાવીસ અવતાર ગણાય છે. દશ અવતારમાં બુદ્ધાવતાર ગણાય છે અને ચાવીસ અવતારમાં ઋષભદેવ છે. એ ધ્યાનમાં લેવા લાયક છે. ”
૧૨
॥ ઇતિ જૈન પ્રમાણે અવસર્પિણી અને ઊત્સર્પિણી કાલમાં તી કરાની ઉત્પત્તિના સમયને નિર્દય નામ પ્રકરણ ૩ જી. ॥
Jain Education International
वंदे मातरम
For Personal & Private Use Only
www.jainelibrary.org