________________
પ્રકરણ ૧ લું. |
મંગલાચરણ.
૩.
અજ્ઞાનાદિ દેથી દૂષિતને દેવાધિદેવ તરીકે માનવારૂપ કુદષ્ટિના અને એકાંત નિત્યસ્વાદિ પક્ષના કદાગ્રહરૂપ કુમાર્ગના દેને કેમ ન વિચારીએ? અને એવા દેને ત્યાગ કરી સત્યધર્મનાં તત્ત્વોને શેધીમે તેમાં કયા પ્રકારની નિંદા કરી ગણાય? હવે પિતાનું ખરું ધયેય બતાવે છે– " त्यक्तस्वार्थः परहितरतः सर्वदा सर्वरूपं
सर्वाकारं विविधमसमें यो विजानाति विश्वम् ।। ब्रह्मा विष्णु भवतु वरदः शङ्को वा जिनो वा જાવિયે તમામ માવતરd vછે ”
--લે. ત. નિર્ણય ભાવાર્થ—અન્ય ભવ્ય જનના હિતને માટે ત્યાગે છે પિતાને સ્વાર્થ જેમણે અર્થાત લીધી છે દીક્ષા જેમણે અને તપોબળથી સર્વજ્ઞપણું પ્રાપ્ત કરી, જડ, ચેતનથી વ્યાસ,અને અનાદિ અનંત હોવાથી સર્વદા સર્વરૂપ ઉર્ધ્વ, અધ: અને મધ્ય લેકના ભેદથી (સ્વર્ગ, નરક અને મનુષ્યલેકરૂપ) સવકાર, ઉત્પત્તિ, નાશ અને નિશ્ચલતામય (ઉત્પાદ, વ્યય, અને દૈવ્ય લક્ષણરૂપ હેવાથી) વિવિધ પ્રકારનું, અને આજ સુધી સર્વજ્ઞ સિવાય કેઈથી પણ ન જોઈ શકાયું હોય તેવું જાણ્યું છે વિશ્વ (જગતુ) જેમણે, અને કેઈની સાથે ઉપમા કે સામ્યતાથી બંધ બેસતું ન કરી શકાય તેવું અચિંત્ય છે ચરિત-(વર્ણન) જેમનું તે, નામથી ચાહે તો બ્રડા હે, વિષ્ણુ છે, વરન આપનારા બુદ્ધ છે, શંકર હે, ચા ચાહે તે જીન છે તેવા પરમ પરમાત્માને ભાવથી–ખરા જીગરથી (તન મન અને ધનથી) અંગીકાર કરવા અમે સદાકાલ તત્પર છીએ.
" ઈતિ ગ્રંદેશ મંગલાચરણરૂપ પ્રકરણ ૧ લું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org