________________
પૃષ્ઠ. ૩૨૩
વકરણ.
ગ્રંથને વિષય. (૧૧) માયાવી કૃષ્ણને વધ થતાં સાચા કૃષ્ણરાયા.
(૧૨) ભીષ્મ, દ્રોણ, કર્ણ અને શલ્ય એ ચાર પર્વ હલકામાં હલકાં છે.
(૧૩) મહાભારતમાં વિકારવાળું કૃષ્ણ ચરિત્ર. (૧૪) કલ્પિત લેખેના સાગરમાં ડુબેલું કૃષ્ણ ચરિત્ર.
(૧૫) બાબુજીએ પુરાણકારોના લખેલા નીતિ વિરૂદ્ધના લેબે બતાવ્યા તે પણ પક્ષપાત નડ્યો.
આ ૧૫ કલમોનો વિચાર બાબુ બંકીમચંદ્ર કૃષ્ણ ચરિત્ર લખતાં વિસ્તારથી લખી બતાવેલ છે. તેમાંથી થોડુ લખીને મેં મારા વિચારે પણ પ્રસંગે જણાવ્યા છે.
૩૨૫
૩
ર
૩૦
આર્યોના તહેવારમાં-કૃષ્ણ વિષેની સારી નરસી વાતે. ભાગવત ૪૦૦ વર્ષ પૂર્વે “પદેવે” લખ્યું. ઈતિહાસ નથી. વિષ્ણુના કાળા કેશના કૃષ્ણ, ધોળાના બલદેવ. ( હિં. દેવો) કૃષ્ણ માટી ખાઈને માતાને બ્રમ્હાંડ દેખાડયું. (બાબુજી) કૃષ્ણ અર્જુનને વિરાટ રિવરૂપ દેખાડયું. ઘટોત્કચના પ્રાણ ગયા ને કૃષ્ણ નાચ્યા. (બાબુ). કૃષ્ણના સંબંધે વિચિત્ર પ્રકારની વાતે – વંદાના શાપથી વિષ્ણુ પત્થર. કૃષ્ણ પતિવ્રત ધર્મ નષ્ટ કર્યો
બ્રાહણેના શીપથી-જય અને વિજય તે હિરણ્ય કશિપુ અને હિરણ્યાક્ષ તે પ્રભુએ-નૃસિંહ અને વરાહ રૂપ ધરીને માર્યા, તે રાવણ અને કુંભકરણ થયા.
રામાયણમાં–મારા પતિને તમે મરાબે, તેથી તમારી સ્ત્રીનું હરણ મારો પતિ કરશે. એવા વૃંદાના શાપને વશ વિષ્ણુ થયા.
બ્રાહ્મણોએ ભગવાન પાસે પગ ઘેવરાવ્યા. પ્રદ્યુમ્ન-દેવીનું સ્તનપાન કરી પત્રો પેદા કર્યો. કૃષ્ણ સ્વર્ગમાં લડયા વસ્તુઓ દ્વારિકામાં લાવ્યા.. મસ્યપુત્ર માં-મણિના માટે કૃષ્ણ-બળભદ્રના પ્રેમને ભંગ. મત્યે--કૃષ્ણ માહિની રૂપથી દૈને ઠગી તેમના પ્રાણ લીધા. ભગુની સ્ત્રીનું માથું કાપતાં કૃષ્ણને સાત જન્મનો શાપ. કૃષ્ણ શતધનુનું માથું કાપ્યું–મણિ ચળયું નહીં. ઘાવતા કૃષ્ણ પૂતનાના પ્રાણ લીધા. શાંબથી શાંબેલું તેના પાનથી યાદવ કુલનો નાશ,
૩૩૩
૩૩૪
૩૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org