________________
પ્રકરણ
ગ્રંથને વિષય શ્રી કૃષ્ણના સ્પર્શથી અજગરનો-વિદ્યાધર. વિષ્ણુના સંબંધે અનુચિત લેખોમાં દ્રષ્ટિપાત: શિવપુ. માં-સિંહ-હિરણ્યકશ્યપનું લોહી પીધું. વિષ્ણુપુ. માં-કૃષ્ણ–પશુઘાતથી પર્વત પૂજાવ્યો. વીરભદ્ર દ્વારા નૃસિંહનું ચામડું શિવે ધારણ કર્યું. શરભપક્ષીનું રૂપ ધરીને વીરભદ્ર સિંહને મારી નાખ્યા. નૃસિંહ અવતારનું થાંભલામાંથી પેદા થવું. અલ્લાદની એકવીશ પેઢીને ઉદ્ધાર નૃસિંહને વરદાનથી. નૃસિંહરૂપ-કેશવને સ્નાન કરાવે તે વિમાનમાં બેસી સ્વર્ગે.. મધુપાન સાથે કૃષ્ણને પરસ્ત્રી ભેગ. (પદ્મ પુ). ગોપીઓના દારૂ માંસથી કૃષ્ણ પૂજાયા. સ્ત્રિ વિના દેવો નથી રહ્યાના દષ્ટાંતથી વિધવાને બચાવ કૃષ્ણ-ગોપીના લેખો-વિષ્ણુ પુ. આદિમાં પણ છે. ભાગવત-કૃષ્ણ ભગવાનને આહેડું કરતા બતાવ્યા છે. વિષ્ણુ પુ. દારૂ માંસથી દેવી પૂજાવતા કૃણને બતાવ્યા છે. શીકાર કરતાં કૃષ્ણને નારદે જોયા. (ભાગવતે ) શકારનું પાપ કૃષ્ણ પિતેજ બતાવી રહ્યા છે. (ભાગવતે) મત્સ્ય-શ્રી કૃષ્ણ શિકાર કરવાને ગયા.. શ્રી કૃષ્ણ ફેઈનું હરણ કરીને દશ પુત્રો પેદા કર્યા. (ભાગ.) સ્ત્રીનું રૂપ ધરી દર્પણમાં જોતાં કૃષ્ણ રામવાળા થયા. રાસ ક્રીડાથી ભગવાન દેવાંગનાઓને પણ મોહી લેતા. રામ સદગુણી, કૃષ્ણ-વિષયી, નિર્મયાદી. મહાભારત-મહાદેવે વિષ્ણુને જ જગતના આધારભૂત શ્રેષ્ટમાં શ્રેષ્ઠ બતાવ્યા છે.
વૈદિકે-જૈન બદ્ધોની ઉત્પત્તિના લેખ. ૯નું સ્વરૂપ. (1) કૃષ્ણ ભગવાને માયાવી પુરૂષથી જે દૈત્યને વેદધર્મથી ભ્રષ્ટ કરાવ્યા તે
જૈન બાઘાદિક થયા.(પત્ર, શિવ, ભાગ-). (૨) ઈદના પ્રેર્યા વિણ બુદ્ધ થયા અને બેંનિંદ્યા. (૩) કૃષ્ણાદિકે બુદ્ધ ધર્મ ચલાવી અધર્મ રૂચિ ઉત્પન્ન કરી
વિષ્ણુએ દિ દાસને લિંગપૂજાવી સ્વર્ગે મેક. (કંદ) (૪) હિંદુ દેવ-બુધાવતાર વિષ્ણુની મર્યાદાની બહારને. (૫) શિવ પુત્ર કૃષ્ણ માયાવીથી હજારો દેને વેદ ધર્મથી ભ્રષ્ટ કરાવ્યા.
(તે જૈન બ્રહ્માદિક )
૩૪૪
૩૪૫
૩૬
३४७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org