________________
પ્રકરણ. ગ્રંથનો વિષય.
પૃ. " તેમાંથી બ્રહ્મા. મોટા નાંનાની તકરારમાં, શિવે સત્યભાષી વિષ્ણુને મોટા ઠરાવ્યા.
વિષ્ણુને ત્રાષિ સેવાથી પણ મોટાઈ મળી-વાત એવી છે કે દેવોની ૩૧૧ પરીક્ષા માટે બ્રહ્મલોકાદિકમાં બ્રહ્માના પુત્ર ભૃગુને મેકલ્યા. વૈકુંઠેમાં આદર પામ્યા, તેથી વિષ્ણુને જ લાયક ઠરાવ્યા. પુરાણની અયોગ્યતા વિષે ચૂરેપના પંડિતેનો ખેદ.
૩૧૨ કૃષ્ણ રાજા હતા તે પાછલથી દેવ થયા. પંડિતને મા. ૩૧૪ છેશ્રીકૃષ્ણના માટે બાબુ-વંકીમચંદ્ર કરી બતાવેલા વિચારે-દુર્ગ
ણેથી દૂષિત જગદીશ્વર હેય? જુવો કે ગેપીઓની લાજ લુંટનાર ઠગાઈ કરનાર ભગવાન હેય?
કૃષ્ણ રાજા કે પરમાત્મા ? આ લેખમાં બાબજીએ–બતાવેલા ૩૧૬ પુરાણના વિચારે, આપણા લોકોનો અજ્ઞાનતાને ખેદ, યુરોપના લોકેને ઉદ્યમ વિચાર્યું છે.
બાબુજીના લેખમાંથી કલમ ૧૫ લીધેલી કે જે કૃષ્ણના સંબંધમાં ૩૧૮ વિચારેલી તેની નોંધ
૧) ખુદ મહાભારત વિશ્વાસને પાત્ર નથી. (૨) ચોવીસ હજાર સ્લોકનું મહાભારન તે એક લાખ. (૩) ઈશ્વરને માનવ શરીર ધારણ કરવાનું પ્રયોજન શું? (૪) જગદીશ્વર માણસજ ન થાય તે પછી મસ્યાદિક કયાંથી?
' ૫િ) કૃષ્ણની બાબતમાં બીન કુદરતી નવરા બ્રાહણેએ લખ્યું.
(૬) પુરાણોના કર્તા કોણ? એક નથી પણ અનેક છે.
(૭) ભારતમાં કે વિષ્ણુ પુર માં ગોપીઓની કે દહી ભાષણની વાત નથી.
(૮) કૃષ્ણના સ્પર્શથી બે ઝાડના બે કુબેર પુત્ર થયા.
(૯) ત્રણ અસુરનો વધ પાયા વિનાને. ' ** (૧૦) કૃષ્ણ સાથે કનિષ્ટ પુરાણીએ કચેલી રાધા.
છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org