________________
૧૫
પ્રકરણ
ગ્રંથને વિષય. વિભીષણને-બ્રહામાં પ્રીતિનો, બ્રહ્માએ વર આપ્યા.
નારાયણપદેશથી ઈ-દધીચિના હાલનું વજ બનાવીને વૃત્રાસુરને ૨૮૯ માર્યો.
બ્રહ્માએ-રામચંદ્રજીને જ બનાવ્યા નથી.
વિષ્ણુએ-વામન રૂપથી બલિને માર્યો. ત્રણ લોકનું રાજ્ય ૨૯૦ ઈદને આપ્યું. ૩૮ જૈન વૈદિકમાંના શ્રીકૃષ્ણનું સ્વરૂપ લખીને બતાવીએ છે. ૨૯૧
હરિણ ૧૦મા, ચક્રવર્તી. જ્યનામાં ૧૧મા, ચકવતાં. એકવીશમા અને બીજા તેમની પછીના છે, તેઓનું સ્વરૂપ જૈન ગ્રંથથી જોવાનું. )
તીર્થકરનો સાથમાં માત્ર બાવીસમા તીર્થંકરની સાથમાં આ ૯ મા કૃષ્ણ વાસુદેવનું ત્રિક છે તેમને વિચાર બતાવ્યો છે.
રરમાં તીર્થકરના સમયમાં બલભદ્ર બલદેવ, શ્રીકૃષ્ણ વાસુદેવ , અને જરાસંધ પ્રતિવાસુદેવ. આત્રિક મુખ્ય છે. - પુરાણોમાં શ્રીકૃષ્ણને દેવતરીકે શાથી કમ્પા? તે જૈન પ્રમાણે. ,
- લેકમાં શ્રીકૃષ્ણ ભગવાન જૈનોમાં વાસુદેવ તેમને ઇતિહાસ ર૯૩ કિંચિત વિસ્તર બતાવ્યો છે.
પુરાણમાં લખાએલે દ્વારિકાનો નાશ, . રામ-કૃષ્ણદિકના અવતાર માટે-કદાદિકનો પ્રમાણે. દિપાલ ૮. દ્વીપ ૭, ખંડ ૯, પાતાલ ૭ નાં નામે.
૩૦૧ જૈનોમાં જાતિસ્મરણ છે, વૈદિકમાં ક્યા જ્ઞાનને ભેદ ?
યજ્ઞનામે દોડતા વિષ્ણુ-મુનિએ યજ્ઞના કુંડમાં દુધ ભર્યું, તે ભગવાને ક્ષીરસાગર કર્યો. , વાયુ પુરાણાદિકમાં-અવતાર, સાત સમુદ્રોનું વર્ણન.
ક૫ સ્કંદપુ. ચાર કલમથી ધરણી વરાહને સંવાદ
ફરીથી કલમ ત્રણ-૧ પૃથ્વીના છવો એક પુલ ઉપર. ૨ વરાહે ૩૦૮ પૃથ્વીને દાઢ ઉપર રાખી. ૩ વરાહ ૫ કૃષ્ણ સાતમા પાતાલથી પૃથ્વી પર
લાવ્યા. ભારદ્વાજનું વચન. , , પૃથ્વી જયમય થતાં-વિષ્ણુ શેષ શય્યા પર, નાભિમાંથી કલમ, ૩૯
૩૦૦
૩૦૨
૩૦૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org