________________
પૃષ્ઠ
૧૬
२९
ગ્રંથને વિષય * અંદપુ. . ૫-માથુ કપાતાં ક્રોધને પરસે. તેમાંથી ધનુષબાણ સાથે વીર, બ્રમ્હાએ રૂદ્ર તરફ પ્રેર્યો, રૂદ્ર વિષ્ણુ તરફ ગયા, વિષ્ણુએ હાથ પસાર્યો, રૂદના ત્રિશુલથી ભેદતાં લોહીનો પ્રવાહ તે ક્યાલમાં છો ત્યાંથી પચ્ચાસ યોજન લાંબે, દશ એજન પહેળ વહ્યો. કપાલમાંથી પુરૂષ, વિષ્ણુ પ્રશ્નઆ કેશુ? શિત્તર-નર, બહાર કાઢીને કહ્યું કે તમે નર નારાયણથી પ્રસિદ્ધ થશે.
૧૯૩ બ્રહ્માએ-પુત્રી સાથે સંબંધ કર્યો, મદ્યપાન કર્યું. અને જૂઠ બેલીને પ્રતીતિ ગુમાવી. તેથી તે અપૂજ્ય ઠર્યા.
૧૯૪ ૨૫ બ્રહ્મને ઉપસંહાર-વેદ કાલમાં સૂર્ય, અગ્નિ અને વાયુ એ ત્રણ
મોટા દે. જૈન બોધની વિશેષ જાગૃતીને પછી બ્રમ્હા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણ બ્રાહ્મણદિક ગ્રંથોથી કલ્પાતા પાછા ચાર વેદે શુધીમાં દાખલ
થયા, તેને વિચાર કરી આ પ્રકરણ પુરૂ કર્યું છે. ૨૬ જૈનેના ૧૧ મા તીર્થંકરના વખતના પહેલા બલદેવ, વાસુદેવનાપિતા પ્રજાપતિ થયા, હવે વાસુદેવનાં નવત્રિક જેવાનાં છે.
જેના ત્રિષ્ટ વાસુદેવ અને અશ્વગ્રીવ પ્રતિવાસુદેવનું સ્વરૂપ કિચિત જણાવ્યું છે. વૈદિકમતે દેવી ભાગવતમાં– - વિષ્ણુ ભગવાનનું માથુ કપાયું, ઘડાનું માથુ લગાડવાથી હયગ્રીવ વિષ્ણુ થયા.
૨૦૦ સ્કંદપુ. નં ૩ જે-ભકતના રક્ષક, દુષ્ટનાં નાશક, આદિ અનેક (૨૯) સામર્થ્ય કરનાર વિષ્ણહયગ્રીવ કેમ થયા? ઉત્તરમાં-દેવતાઓનાયજ્ઞ વખતે દેવો હાજર થયા, ધનુષબણ ચઢાવી ધ્યાનમાં બેઠેલા વિષ્ણુ આવ્યા નહી. જાગૃત કરવા ઉધઈઓથી ધનુષદેરી કપાતાં માથું અદશ્ય થયું
તેથી ઘોડાનું માથુ લગાવતાં હયગ્રીવ વિષ્ણુ થયા. ર૭.
જના ૧૨ મા-તીર્થકરના સમયમાં દિપૃષ્ટ વાસુદેવ, તારક પ્રતિવાસુદેવના બીજા ત્રિકનું સ્વરૂ૫.
૨૦૪ વૈદિકમત-મસ્યપુ. માં
૨૦૫ દેવ દાનની લડાઈમાંતારકાસુરે-કોડ દેવતાઓને મારી નાખ્યા. ઈદ્ર, વિષ્ણુ આદિને જેમ વાઘ પશુઓને પકડે તેમ પકડી લીધા. પોતે આસન પર જઈને બેઠા,
સ્કદ પું, ખં, ૧ લેતારકાસુર હજાર વર્ષ ગર્ભમાં રહ્ય, પછી ત્રણ લોકને છોડાવવા આહાર વિના આયુત વર્ષ તપ કર્યો. પછી દૈત્યેની સાથે ચઢીને દેવતાઓને નાશ કર્યો. પછી ખંભાતના સિંહાસન પર જઈ બેઠો. ર૦૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org