________________
પ્રકરણ
૨૩
S
ગ્રંથને વિષય મનુષ્ય રૂપ ધરીને બ્રહ્માએ “શતરૂપા' બનાવી મેહથી ચાર મુખ કરી જોવા લાગ્યા. મૂલની સાથે પાંચ થતાં એક કપાયું,
(૨) મહાભારતમાં–વાત એવી છે કે દેવ ઋષિઓ એ-વિષ્ણુ સમક્ષ બ્રહ્માને મેટા નાનાનું પુછયું. હું મોટે કહેતાં બન્ને લડયા. વેદનું પ્રમાણ જોતાં શિવ મોટા જણાયા બ્રહ્મા યહા તઠા બોલવા લાગ્યા. શિવ ક્રોધના ભૈરવે પાંચમું માથું કાપી નાખ્યું.
૧૮૨ યજ્ઞ કરતા બ્રહ્મા ગાયત્રીને પરણ્યા. ત્યારે સરસ્વતીએ ત્વિજોને અને દેવને શાપ દઈ ચાલવા માંડયું. વિષ્ણુ મનાવીને લાવ્યા. - ૧૮૪
સ્કંદપુર માં –બ્રહ્મ લોકમાં ગએલા નારદજીને, બ્રહ્માએ મૃત્યુ લેકની ખબર પુછી, કલિ આવ્યાની વાત જાણી, પુષ્કર તીર્થ સ્થાપવા યજ્ઞ આરંભ કર્યો. વિM કરતા બ્રાહ્મણોને નમસ્કાર કરી રજા મેલવી. છતાં બીજા વિ નડ્યાં. અને બ્રહ્માદિ દેવો સરસ્વતીના શાપને વશ થયા. ૧૮૫
આર્યોના તહેવારના લેખકે જણાવ્યું છે કે-સાવિત્રી ના શાપથી કૃષ્ણ તે કૃષ્ણ નદી, મહાદેવ તે મહા નદી, બ્રમ્હા તે બ્રહ્મપુત્રા નદી, બીજા દેવો પણ નદી રૂપે થયા.
૧૮૯ આ દપુ. ખંડ ૧ લાના. અ. ૮ થી ૧૫-કપના પ્રારંભમાં મહાદેવ એકલા હતા,જગત પેદા કરવાની ઇચ્છાથી મહા વિષ્ણુ પેદા કર્યા. તેમનાથી બધી સૃષ્ટિ. (૯) બ્રમહા વિષ્ણુમાં મોટા નાનાને ઝગડે પિઠતાં, પિત પિતાના વખાણ કરીને બતાવ્યાં. (૧૦) એટલામાં તેજોમયલિંગ ત્રણ લોકમાં ફરીજ વળયું, ઝગડે છેડી વિચારવા લાગ્યા, અને આપણી પરીક્ષા માટે કાંઈ છે. (૧૧) હંસ-વરાહનું રૂપ ધરીને ઉપર નીચે તપાસવા ગયા. (૧ર૧૩) બ્રમ્હા એક લાખ વર્ષ ભટકીને પાછા આવ્યા (૧૪૧૫) પછી તેમને તે લિંગને જ મેટું માની લીધું.
૧૮૯ બ્રમ્હાનું ૫ મું મુખ કપાયું–સ્કંદપુ. નં. ૫ મે. એકાર્ણવ થતાં રહેલા મહાકાળે-ઉઠેલા પરપોટાના બે ભાગ કર્યા, તે આકાશ પૃથ્વી. તેમાંથી બ્રમ્હાદિ નીકલ્યા. સૃષ્ટિ કરે અવાજ થયો. સુજ ન પડતાં બ્રમ્હા તપ કરવા લાગ્યા. હે બ્રહન ? મને તું પુત્ર વિચારે છે તારું માથું કાપીશ, અંત સૂચના, દેવની સ્તુતિથી શિવ પ્રગટયા, તેમને બ્રમ્હાનું પાંચમું. મુખ કાપ્યું.
૧૯૧ સ્કંદ પુ. નં. ૧ લો-પાર્વતીને લગ્ન વખતે વેદપાઠીયોમાં વિવાદ, નારદે કહ્યું-જેનાથી જગત, જેના મુખથી તમે, તે બ્રમ્હા બેઠા છે. વિવાદ છું. પાર્વતીનાં ચરણ દેખી બ્રમહાનું વીર્ય નીકલતાં હજારો વાલી ખિલ્ય. ૧૯૨
.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org