________________
પ્રકરણ
'
د.
'
,,
,,
...
"1
..
૨૩
,,
.
ગ્રંથના વિષય
ફરીથી બ્રહ્માના સબંધનાં અવતરણા. ૪-
( ૧ ) વિષ્ણુ પુ॰ માં॰મેરૂ પર્વત જેટલા અંડમાં—બ્રહ્મા હજાર વર્ષોં બધું જગત લઇને રહયા. બહાર નીકલ્યા પછી સૃષ્ટિનુ કામ શરૂ કર્યું. (૨) મહાભારતમાં——અડમાંથી નહીં પણુ વિષ્ણુનોં નાભિ કલમ માંથી ભ્રમ્હા નીકલ્યા બતાવ્યા છે.
22
( ૩ ) વરાહ પું॰ માં, જલમાં રહેલા વિષ્ણુએ પ્રજાપતિને અને મહાદેવને ઉત્પન્ન કરેલા, પણ તેમની માયાથી અજાણુ બતાવ્યા છે.
( ૪ ) શિવપુ॰ માં—ભ્રમ્હાજીએ શ્રી કૃષ્ણજીને ક્યું કે હું તારા નાથ છુ. કૃષ્ણાજીએ કર્યું હું તારા નાથ, એમ હું તૂં કરતાં. એવા લડયા કે દેવતાઓ ભયભીત થયા.
ભ્રમ્હાના સંબધે ફરીથી ત્રણ અવતરણા.
( ૧ ) શિવ પુ॰ માં, પાવતીના પગના અંગુઠા દેખતાં ભ્રમ્હાનુ વીય નીકલી પડતાં અઢાસી હજાર ઋષિએ પેદા થયા, મહાદેવજીને ક્રોધ
થયા.
( ૨ ) એજ શિવ પુ॰ માં–ફરીથી અસંખ્યતા બટુકા, તેમાં કછા વાળા અને દંડધારી હજારા હતા, બ્રમ્હાના આગળ આવીને ઉભા થયા.
( ૩ ) બ્રમ્હાનું વીય જમીન પર પડતાં, મહાદેવે વધ કરવાનું ધાયું. બ્રહ્મા, વિષ્ણુ પગમાં પડયા. ક્ષે ખુશામત કરી. મહાદેવને પ્રસન્ન કર્યાં બ્રહ્માના સંબધે ફરી અવતરણા-૪
( ૧ (વિષ્ણુએ બ્રહ્માને ૪ શ્લાક બતાવી મેાહમાં નહી પડવાને વર આપ્યા છતાં બ્રહ્મા માહમાં પડયા. ( ભાગવતે )
( ૨ ) મત્સ્ય પુ॰ માં-બ્રહ્માની પ્રેરણાથી વિષ્ણુ સાથે દૈત્ય દેવતાઓ સમુદ્ર મંથન કરવા લાગ્યા. તેમાં–હજારા હાથી વિગેરેના નાશ કર્યાં.
( ૩ ) બ્રહ્માએ વાછરડા ચેાર્યાં, વિષ્ણુએ તેવાજ બનાવી દીધાં,
( ૪ ) અત્રિની સ્ત્રી અનસુયા એકલી હતી ત્યાં ત્રણે દેવા ગયા. નગ્નપણે ભિક્ષા માગી, તેણે તેમ કર્યુ. સંતુષ્ટ થઇ બાલક રૂપે–સામ દત્ત અને દુર્વાસા રૂપે તેના ઘરમાં રહ્યા.
સ્કંદ પુ॰ માં—ભ્રમ્હાને પુત્રી સાથે રમવાની ઈચ્છા થતાં હરણુ હરિણીનું રૂપ ધરીને ચાલતાં, દેવાથી અને બ્રામ્હણેાથી ખૂબ નિંદાયા. પણ શિવે હરણને વીંધી નાખ્યા, તે મગ નક્ષત્ર થયા. શિવ આાઁ નક્ષત્ર થઇ ત્યાં પણ પીડવા લાગ્યા.
Jain Education International
For Personal & Private Use Only
યુર
૧૭૪
१७५
.
૧૭૬
૧૭૭
૧૭૮
29
..
.
www.jainelibrary.org