________________
પ્રકરણ
ગ્રંથને વિષય.
૨૦૪
એજ સ્કંદ પુમાં- ત્રાસેલા દેએ પાર્વતીની સ્તુતિ કરી તેથી અંગના મેળથી ગણપતિ બનાવીને આપ્યો. પછી તપ કરવા ગયાં. પાર્વતીના રૂપે દૈત્ય પેઠે. મહાદેવે સંભોગ કરતાં નાશ કર્યો, પછી પાર્વતીના સાથેના સંગનું વીર્ય અગ્નિ ભક્ષણ કરી ગયે. તે સ્વાહાએ સરેના સ્તંભમાં નાખ્યું. તેના કાત્તિ કેય, તે બાલકથી તારકાસુરને નાશ થશે. ૨૭
તુલસી રામાયણ. બાલકાંડના તારકાસુર–
રામનું ધ્યાન કરવા શિવ બેઠા. તે વખતે ઉત્પન્ન થએલા-તારકાસુરે દેવતાઓને સુખ સંપત્તિથી રહિત કર્યા. દેવોએ બ્રમહ પાસે પિકાર કર્યો. બ્રહાએ શિવ પુત્રથી જીતવાનું બતાવ્યું. દેએ કામદેવને શિવની પાસે મેકલ્ય, પણ બાલીને ભસ્મ કરી નાખ્યો. વાત સાંભળી વિષ્ણુ મહાદિકે શિવ પાસે વિવાહ મનાવ્યો. પાર્વતીની સાથે સંભોગ, તેથી કાત્તિકેય થયા,
તેણે તારકાસુરને નાશ કર્યો. . ૨૮ ૧૩મા તીર્થંકર ત્રિજા વાસુદેવનું ત્રીજું ત્રિક- ૨૧૧
જૈન પ્રમાણેસ્વય ભૂવાસુદેવ-મેરક પ્રતિવાસુદેવ. વૈદિક મતે-બહાંડ પુ. માં-કૃત યુગમાં મુરૂ બ્રમહાદિક દેવોને સ્વર્ગથી ભ્રષ્ટ કર્યા. તે પૃથ્વી ઉપર મહાદેવ પાસે આવ્યા. મહાદેવે વિષ્ણુ બતાવ્યા. વિષ્ણુને દૈત્ય સાથે દિવ્ય હજાર વર્ષ લડયા. છેવટે નાઠ, એક દરવાજાની બાર ગાઊની ગુફામાં જઈને સૂતા. પાછલ ગએલા તે દૈત્યને એક સ્ત્રી એ માર્યો. ત્યાંથી માગશર ૧૧ નું વ્રત થતું ચાલ્યું.
૨૧ ૨૯ જૈન પ્રમાણે-૧૪ તીર્થંકર-વાસુદેવાદિકનુ ત્રિક ચેપ્યું. ૨૧૬
૧૪ મા તીર્થંકરના સમયમાં-ચોથા પુરૂષોત્તમ વાસુદેવ અને મધુ પ્રતિવાસુદેવ જૈનમાં બતાવ્યા છે.
વૈદિક મતે–માર્કડેય પુ. માં-વિષ્ણુના કાનના મેળથી મધુ અને કૈટભ ઉત્પન્ન થયા. બ્રમ્હાને મારવા દોડ્યા.શ્રી કૃષ્ણ પાંચ હજાર વર્ષના ૨૧૭ ' બાહુ યુદ્ધથી બચાવ્યા.
વૈદિક દુર્ગાપાઠ-એકાવ થતાં વિષ્ણુ કાનના મેલથી મધુ અને કૈટભ ઉત્પન્ન થયા. નાભિ કમલમાંના બહાને મારવા દેડયા, ૨૧૮ વૈદિકે વાયુપુરાણના મધુ અને કૈટભને વિચાર.
૨૧ બ્રહા, વિષ્ણુ-મહાદેવપાસે બેઠા. શિવે પુછયું તમે કોણ છે? તે બેભા - તમે સર્વજ્ઞ છે. તમારા વિના સુખ કયાં છે? શિવે વર આપવા જણાવ્યું.
1
2
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org