________________
તત્વત્રયીની પ્રસ્તાવના.
૧૮૧
ને તે દેત્યે બ્રહ્મસ્થાનથી ભ્રષ્ટ કર્યા, તે રાંક જેવા થઈ સમર્થ વિષણુના શરણે આવ્યા, સમર્થ વિષ્ણુ પણ તેની સાથે દિવ્ય હજાર વર્ષ સુધી યુદ્ધ કરીને છેવટે નાશી જઈને બારા જનની ગુફામાં જઈને સુતા, ત્યારે આ મુદૈત્ય બ્રહ્માવિષગુથી કેટલી બધી મેટી સત્તાવાળા હશે? અને કયા નવીન રૂપ બ્રહ્માંડમાંથી આવ્યું હશે? અને તે કેણે પેદા કર્યો હશે? અને આ બધું તૂતે તુત કયા નવીન જ્ઞાનીથી ઉભું કરવામાં આવ્યું હશે? વેદેથી તે પુરાણે સુધોમાં લખાયલા–બ્રહ્મા વિષ્ણુ આ બે મહાન દે–તારક, મુરૂ આદિ દૈત્યોના બળથી કયા કાળથી નષ્ટ ભ્રષ્ટ થતા આવ્યા હશે ? કેઈ ઇતિહાસવેત્તા ઈતિહાસ બળીને બતાવશે?
(આ બધે લેખ બ્રહ્માંડ ૩૦ માં, માગસર સુદિ ૧૧ ની કથામાં છે.)
(૪) મધુ-પ્રતિવાસુદેવ છે, તેના પક્ષના કૈટભ છે એમ સર્વાના ઇતિહાસમાં છે.
વૈદિકમાં-પ્રાચીન ગણાતા વાયુપુરાણ અ. ૨૫ માં આ મધુ અને કૈટભ કોઈ વિચિત્ર પ્રકારના લખાયા છે. પરંતુ–માર્કડેય પુત્ર માં અને દુર્ગાપાઠમાં મધુ-કૈટભ બે દૈત્યના સ્વરૂપથી વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થઈ બ્રહ્માને મારવા દેયા. ભયભીત બ્રહ્માની વારે ચઢેલા વિષ્ણુ પણ પાંચ હજાર વર્ષ યુદ્ધના અંતે નાઠા બતાવ્યા છે. આ ત્રણેમાં મોટી સત્તાવાળા કેને માનવા?
(૫) સર્વમાં -નિશુંભ પ્રતિવાસુદેવ છે, નમિ તેના પક્ષના છે. પુરૂષસિંહ વાસુદેવના હાથે નિશુંભ મરેલા છે.
વિદિકે માં-શુંભ–નમિ બે દૈત્યથી ભક્તવત્સલ વિષ્ણુ ગરૂડ સાથે માર ખાઈને નાઠા. (મત્સ્ય પુત્ર અ. ૧૫૧ માં લખાયા છે.) આમાં સત્ય માનવા જેવું શું છે?
- (દ-૭) છઠુંસાતમું ત્રિક-બલિ અને પ્રહાદના સંબંધવાળું ઘણાજ લાંબા કાળના છેડે થએલું સર્વજ્ઞમાં લખાયેલું છે. વૈદિકમાં ઉલટ પાલકના લાંબા વિકારવાળું લખાયેલું મારા તુલનાત્મક ગ્રંથથી જોવાની ભલામણ કરૂ છું. . (૮) રામ, લક્ષમણ અને રાવણના સંબંધવાળું આઠમું ત્રિક છે.
(૯) બલભદ્ર, શ્રીકૃષ્ણ અને જરાસંધના સંબંધવાળું નવમું ત્રિક છે. આ બન્ને ત્રિકો જેનોમાં અને વૈદિકમાં કાંઈક ન્યૂનાધિક રૂપે વિસ્તારથી લખાયેલાં જ છે. ત્યાંથી જોવાની ભલામણ કરૂ છું. અને આ બધામાં જે કાંઈ વિશેષ સૂચનાઓ કરવા જેવી છે તે સ્પષ્ટ રૂપે થવાને માટે ફરીથી પણ લખીને બતાવું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org