________________
૧૮૦
તન્નત્રયીની પ્રસ્તાવના.
રચના કરી દીધી છે, તે પ્રજાપતિ-બ્રહ્માને, અને વિરાટનું રૂપ ધરીને-બધા બ્રહ્માંડને ઘેરે ઘાલી, તેનાથી પણ દશાંગુલ વધીને, ચારે દિશામાં પતે રહેલા છે, તે પ્રજાપતિ-બ્રહ્માને વિચાર કરતાં, આપણે સંપૂર્ણ વૈદિક ધર્મને, વિચાર કરવાને સમર્થ થઈ શકીશું.
અહીં હવે હું મારા વિચાર કરીને બતાવું છું–
(૧) જાગના-૧ લા, ૭ મા, મંડળમાં, જે વિષ્ણુને ત્રણ પગલાં મૂકતાં ત્રણ લેકની રચના કરવાની સત્તાવાળા બતાવ્યા છે, તે શું સત્યરૂપના લખાયા છે? મને તે વિષ્ણુનાં બીજાં કાર્ય જોતાં, આ વાત કેઈ બીજી વાત ઉપરથી કલ્પના કરીને, કેઈએ આ કાગવેદમાં બેસી ઘાલેલી છે. ' ,
મારા બતાવેલા વિચારો ઉપરથી આપ સજજને પણ વિચાર કરવાને શક્તિમાન થશે.
- (૧) જે વિષ્ણુને ત્રણે પગલાં મૂકતાં, ત્રણ લેકની રચના કરવાની સત્તાવાળા સત્યરૂપના માનીએ, ત્યારે શું તે વિષ્ણુના સમક્ષ એક તારકાસુર કરોડ દેવતાઓને મારી શકતે ખરે કે? અરે એટલું જ નહીં તેણે તે વિષ્ણુને . પણ કેદમાંજ પૂરી દીધા. આ બધા લેખકે મોટા પંડિતે છે, તેથી ખાસ વિચારવા જેવું છે.
(૨) બીજી વાત એ પણ વિચારવાની કે –
જે વિષ્ણુ વૈકુંઠમાં જતાં–ભકતેને રક્ષા કરવાનું વચન ગીતાથી આપતા ગયા છે, અને તે વિષ્ણુ દેવતાઓની વારે ચઢેલા છે, છતાં તેમના દેખતાં, એક તારકાસુરે કરેડે દેવતાઓને મારી નાખ્યા, છતાં પોતે કાંઈ ન કરી શક્યા, પણ ઉલટા તેના કેદી રૂપના બન્યા, તે વિષ્ણુ અમારી રક્ષા કરવાને આવશે એવી આશા રાખી બેસવાથી અમારૂ શું વળશે ? આ બધા પંડિતોએ સત્યરૂપનું લખ્યું છે કે કેઈ સત્ય જ્ઞાનીઓના વચનેમાંથી લઈને ઉધું છતું કરીને લખેલું છે? આ બધું સજજનેને વિચારવાને મુકયું છે. મારા પર શેષ ન કરતાં, તેવા મોટા મોટા પંડિતની સત્ય નિષ્ઠા કેટલી બધી હતી, તેને ખરે ખ્યાલ કરીને, સત્ય તની ખેજ કરવાના પ્રયત્ન કરશે. - (૩) મેરક પ્રતિવાસુદેવ સર્વમાં છે, તેને વૈદિકેએ મુરૂ દૈત્ય લખીને પ્રલય દશામાં એકદમ બધા જગની રચના કરી દેવાની મહા સત્તાવાળા, અને બધા બ્રહ્માંડને વટલાઈને તેનાથી પણ દશાંગુલ વધીને ચારે દિશામાં ઘેર ઘાલીને બેઠેલા, અને તે ચારે વેદ થી પ્રસિદ્ધિને પામેલા, એવા પ્રજાપતિ-બ્રહ્મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org