________________
તત્રયીની પ્રસ્તાવના.
- ૧૭૯
સ્કંદ પુ. નં. ૧ લા ના અ. ૧૫ થી ૧૮ માં, રામાયણદિકમાં પણ અનેક વિકૃતિના સ્વરૂપના લખાયા છે.
આમાં જરા વિચારવાનું કે-વિષ્ણુ જબરા કે તારકાસુર ? પૂર્વકાળમાં થએલા વિદિકના પંડિતેઓ પોપાંબાઈનું રાજ્ય ચલાવેલું છે કે નહીં? વધારે શું લખું?
(૩) મેરક પ્રતિવાસુદેવને-કેઈ અત્યંત પૂર્વ કાળમાં થએલા ગુરૂ દૈત્ય ઠરાવી–કૃષ્ણ અર્જુનને કહે છે કે-તે દૈત્યે બ્રહ્માને બ્રહ્મસ્થાનથી ભ્રષ્ટ કર્યા. વારે ચઢેલા વિષ્ણુને બારા જનની ગુફામાં તગેડયા.
વિચારવાનું કે-બ્રહ્મા, વિષ્ણુ અને મુરૂ દૈત્ય-આ ત્રણમાં મોટી સત્તાવાળ સત્ય રૂપને થએલે ગણતીમાં કેને રાખો ? જુ બ્રહ્માંડ પુત્ર માગસર સુદિ ૧૧ ની કથામાં.
() મધુ-કૈટભ-પ્રતિવાસુદેવને વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થએલા, બે દૈત્યે ડરાવી-બ્રહ્માને મારવા દેડેલા બતાવ્યા. વારે ચઢેલા વિષ્ણુ પણ પાંચ હજાર વર્ષ યુદ્ધના અંતે નાઠા. આ બધા લેખકે કેટલા બધા સત્યવાદીઓ હશે? . અને આ બધું તૂત કેણે ઉભુ કર્યું હશે? (જુવે-માર્કડેય પુત્ર અ. ૭૮ મે. અને દુર્ગાપાઠ. અ. ૧ લાના લે. ૬૭ થી ૬૯ માં )
(૫) નિશુંભ-પાંચમા પ્રતિવાસુદેવ-પુરૂષસિંહ વાસુદેવના હાથે ૧૫ મા તીર્થકરના સમયમાં મરેલા છે. આ જગપર નિશુંભ-નમિ બે દૈત્યો લખીને, સાક્ષાત્ ગરૂડ સાથે વિષ્ણુને યુદ્ધમાં ઉતારી, નાશતા ભાગતા બતાવી, તે બે દૈત્યેની સત્તા મેટી બતાવી, ઉંધા પાટા બંધાવવાનો પ્રયત્ન કરેલ, પ્રત્યક્ષ રૂપે દેખાય છે. (જુ-મત્સ્ય પુ. અ. ૧૫૧ મે)
( ૯ ત્રિકમાંનાં પાંચ ત્રિકો બતાવ્યાં. આગળ બાકી રહેલાં ચાર વિકે અવસર આવ્યેથી સૂચવીશ.
આ પ્રજાપતિ-બ્રહ્મામાં અને વિક્રમ વિષ્ણુમાં, ટુંકથી વિચારવાનું કે
વેદના-૧ લા, ૭ મા, મંડળના વિક્રમ વિષ્ણુ, કે જે વિષ્ણુએ ત્રણ પગલાં મૂકતાં, ત્રણ લેકની રચના કરી દીધેલી છે. અને ગીતામાં યુગ યુગમાં અવતાર ધારણ કરી, ભકતને રક્ષા કરવાનું વચન આપી, પિતાના વૈકુંઠમાં ચાલ્યા ગયા છે, તે વિષ્ણુને વિચાર કરવાને છે.
અને બીજા પ્રજાપતિ-બ્રહ્મા કે, જે ગડદના દશમા મંડળમાંપ્રલય દશા થયા પછી, એકદમ સૂર્યના કિરણોના પ્રકાશની પેઠે, આ બધી દિની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org