________________
તન્નત્રયીની પ્રસ્તાવના
| સજ્જને પ્રતિ મારી નમ્ર પ્રાર્થના છે છે આજ કાલના ઘણાખરા પંડિતમાં અને લોકેમાં એવી હવા પસરેલી છે કે આ જમાનો સ્વતંત્રતાને છે. એમ કહીને કેટલાકે સિદ્ધાંતને બાજુ પર રાખીને પોતાની સ્વતંત્રના લેખે લખી કુદકાને ભૂસકા મારે છે. પણ તેવી હવા હજું મારામાં પસરેલી નથી. અને તે પ્રમાણે સ્વતંત્રપણે લેખ લખવાની બુદ્ધિ મેં મારી ચલાવેલી પણ નથી. મેં મારી “તત્વત્રયી મીમાંસામાં જે કાંઈ લખ્યું છે તે સર્વના ઈતિહાસમાં જે પ્રમાણે લખાયું છે તેમાંનું તેમના અભિપ્રાયને મુખ્ય રાખીને તેમાંથી લઈ ને કિંચિત્ લખીને બતાવેલું છે. બાકી વધારાનું છોડી દીધું છે. પણ ફેસ્કાર કરવાની બુદ્ધિ જરાપણ ચલાવેલી નથી. - દિકે માં-સર્વજ્ઞોના ઈતિહાસને મળતા જે લેખો લખાયા છે અને દૂરદૂરમાં જઈને સંબંધ વિનાના પડેલા છે. તેમાંથી પણ લઈને તેમજ અભિપ્રાય પ્રમાણે ટૂંક કે જેનોના લેખોની સાથે જોડીને બતાવ્યા છે. બાકી વધારાના વિચારો તેમના તેવાને તેવા સ્વરૂપના છેડી દીધા છે. પણ આ જમાનાની ધાંધલ જોઈને તે બંને પ્રકારના લેખમાં મેં મારા સ્વતંત્રતાના વિચાર પણ લખીને બતાવેલા છે. અને તેમાં બીજા લેખકની સહાયતા પણ મેળવી છે. બીજાના હિસાબે ભૂલ ન થએલી હોય એમ કદાચ ન પણ બન્યું હેય? છતાં સજજનોને મારી નમ્ર વિનંતી છે કે હંસ ચંચુ ન્યાયે ખીરનીરને ભેદ સમજીને સાર સાર ગ્રહણ કરશે અને મારામાં થએલી ભૂલની ઉપેક્ષા કરશે. સર્વ વિના બીજ ગમે તેટલા અક્ષરના પંડિત હોય તે પણ તેમનામાં ભૂલ થવાનો સંભવ રહે? તેથી જ આ બધી દુનીયામાં વિચિત્ર પ્રકારની બાજી પસરેલી જોવામાં આવે છે. તે પછી મારા જેવા અજ્ઞમાં ભૂલ થવા પામી હોય તે તેમાં શી નવાઈ? સર્વજ્ઞ વિના માણસ માત્રજ ભૂલના પાત્ર ગણાય છે. માટે હંસ ચંચને ન્યાય હૃદયમાં ધારણ કરી સાર સાર ગ્રહણ કરશે એવી મારી અંતિમ પ્રાર્થના છે. આજ કાલના ઘણાખરા પંડિતએ તે સ્વતંત્ર પણુથી લેખ લખીને બતાવ્યા છે પરંતુ મેં તે પરતંત્રપણે રહીને જ લખીને બતાવેલું છે. આપ સજજને બીજા સ્વતંત્ર લેખ કેની ભૂલ્યની ઉપેક્ષા કરતા રહ્યા છે, તે પછી મારા જેવા પરતંત્રના શેખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org