________________
૧૬૮
તત્વત્રયીની પ્રસ્તાવના.
વૈદિકે માં ૮૪ લાખ એનિઓ લખાઈ છે ખરી પણ તે જેનોના ૨૪ તીર્થકરેના અનુકરણ રૂપે જેવી રીતે એકજ વિષણુના મત્સ્ય, કૂર્મ, આદિ ૨૪ અવતારો ઉભા કર્યા છે તેની પેઠે કલ્પિત રૂપની ઉભી કરેલી છે.
પ્રથમ પાંચ પ્રકારથી એકજ ઈદ્રિયના છે જે બતાવ્યા છે તેમનાથી જ આ દુનિયાને મેટામાં મોટે ભાગ શેકાઈને રહે છે. તેમાંના અનંત છ હજી સુધી પણ બહાર નીકળવાને પામ્યા જ નથી. કેટલાક અનંતા કાળ પછી તે કેટલાક અસંખ્યાતા–અસંખ્યાતા કાળ પછી ધીરે ધીરે ઉપરની પાયરી પર ચઢતાં ચઢતાં તિર્યંચ પંચેંદ્રિય સુધી આવી પહોંચેલા આપણી નજર તળે ફરી રહેલા છે. હવે તેમાંના કેટલાક જ સમભાવના વેગથી મનુષ્યની ચેનિ પણ મેળવે છે. પણ ઉપરની ચેનિઓ મેળવવામાં ઘણી જ દુસ્કર ઘટનાઓ સર્વએ બતાવેલી છે. છતાં પણ ૮૪ લાખ જેની એનિના ચક્રમાંથી છટકી જવાનો માર્ગ પણ મનુષ્યની નિમાંથી જ મળે છે. સર્વ થયા છે તે પણ મોટા ભાગે મનુષ્યની નિમાંથીજ વધતા ગયા છે અને જેવી રીતે તેઓ મોક્ષના માર્ગ સુધી પહોંચ્યા છે તેવા જ પ્રકારને માર્ગ અમેને પણ બતાવતા જ ગયા છે. જે તેઓને બતાવેલ માર્ગ અમે પકડીશું નહી, ત્યારે તે જેવી રીતે બીજા ના હાલ હવાલ થઈ રહ્યા છે તેવા હાલ અમારા પણ થયાજ કરવાના. અમારી બગડેલી હાલત અમારા પુરૂષાર્થથીજ સુદ્ધરશે પણ કેઈ ઇશ્વર કે પરમેશ્વર આવીને સુધારવાને જ નથી.
સં. સા. પૃ. ૫૧૧ થી લખાયેલા લેખો સારાંશ –
જે મહત્વના લીધે દુખ દાવની સ્થાપના થઈ તે સિદ્ધાંત ઘણે અગત્યને છે.
1 ના છેલ્લા મંડલમાં–મરનારને આત્મા પાણી તરફ કે ઔષધિઓ તરફ જાય છે. એ સિવાય માં કંઇ પણ નીશાણી નથી. એક બે ઉડતા તરંગાથી આ વ્યાપક સિદ્ધાંત નીકળયે હેય એ સંભવિત નથી. આ પ્રેરણા હિંદુસ્તાનના મૂળ વતનીઓથી થઈ હેય.
મૃત્યુ પછી માણસને આત્મા ઝાડના થડમાં કે પશુઓનાં શરીરમાં પ્રવેશ કરે છે, એવી માન્યતા જંગળી લેકમાં જણાતી એ માન્યતા ઉપરાંત પુનર્જન્મને સિદ્ધાંત આગળ વધ્યું નથી.
આર્ય લોકેએ હિંદુસ્તાનના મૂળ વતનીઓથી લીધે હોય તે પણ જીવનની પરંપરાને સિદ્ધાંત પાપ-પુણ્યના બદલાને નૈતિક સિદ્ધાંત સાથે ગાઢ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org