________________
તત્વત્રયીની પ્રસ્તાવના.
- ૧૬૯
-
-
સંબંધ છે. તે સ્થાપિત કરવામાં આવ્યો તે યશ તે તેમને જ ઘટે છે. સંસારમાં સુખ દુઃખનું કારણ શું? એ પ્રશ્નને ખુલાસો એ સિદ્ધાંત વડે મળે છે.”
આ લેખથી વિચારવાનું કે
મૃત્યુ પછીના જીવનની પરંપરાને સિદ્ધાંત દુનિયામાં ખાસ હાજ જોઈએ અને તે મહત્વનો છે. એટલું જ નહી પણ નિતિક સિદ્ધાંતની સાથે પણ તેને ગાઢ સંબંધ છે, છતાં પ્રાચીન ગણાતા કદમાં ઉડતા તરંગ રૂપને દેખાતે હોય તે પછી તેની પ્રાચીનતાની કિંમત શી? હિંદુસ્તાનના વતનીઓ પાસેથી લીધાની જે કલ્પના છે તે કેઈ તેવા સાધારણ પાસેથી મળેલ ન હોય પણ તે સિદ્ધાંત ખાસ સર્વજ્ઞાથીજ લીધેલ સિદ્ધ થશે. સર્વાની માન્યતા મુખ્યતાએ જેનામાં જ છે, અને તે જીવનની પરંપરાને સિદ્ધાંત નવીન રૂપને સ્થાપિત કરવામાં આવેલ નથી પણ અનાદિના કાળથી સિદ્ધ રૂપને આજે પણ જૈન સિદ્ધાંતેમાં તેવાને તેવા સ્વરૂપને વિદ્યમાન છે. વિશેષ એટલું જ કે બીજા મતવાળાઓએ તે સર્વોમાંથી ઉપર ચેટીઓ ગ્રહણ કરેલો જેવાથી આજકાલના બાહેશ પંડિતો ચકિત થઈ યશવાદ આપવાને તૈયાર છે તે પછી સર્વના તમાં જે કદાચ વિશેષ ઉતરશે તે તેઓના આનંદને પાર રહેશે નહી. અને અંધારામાં પડેલી દુનિયાને બહાર ખેંચી કાઢવામાં તેઓ જરા પણ પાછી પાણી કરશે નહી એમ હું ઘણા સજજન પુરૂના નિર્મલ વિચારોથી જોઈ શકું છું.
સં. સા. પૃ. ૫૧૦ થી–
“મૃત્યુ પછી દરેક મનુષ્ય-સ્વર્ગમાં અથવા નરકમાં અથવા માનવીએ અને પશુઓનાં શરીરમાં અથવા પૃથ્વી ઉપરનાં વનસ્પતિઓમાં-નવાં નવાં જીવન ધારણ કરે છે. અને ત્યાં આગળ તેનાં આગલા જન્મના પાપ-પુણ્યને બદલે તેને મળે છે એ સિદ્ધાંત ઈ.સ. પૂર્વે છઠ્ઠા સૈકામાં એ તે ચોક્કસ સ્થાપિત થઈ ચૂક હતો કે બુધે કંઇ પણ વિચાર કરવા ન થતાં તરતજ પિતાના ધાર્મિક દર્શનમાં એ સિદ્ધાંતને સ્વીકાર કર્યો. અને એ પ્રાચીન સમયથી તે આજદિન સુધી હિંદુસ્તાનના લોકોની એ સિદ્ધાંત ઉપર અચલ શ્રદ્ધા રહી છે. આ વિચિત્ર સિદ્ધાંત જેની સત્યતા ફિલસુફીની રીત પ્રમાણે કદી સાબીત કરવામાં આવી નથી, તે કેવળ જડવાદીઓ સિવાય હિંદુસ્તાનના પ્રત્યેક દર્શનમાં અને પ્રત્યેક ધર્મમાં ૨૫૦૦ વર્ષ સુધી સ્વતઃ–સિદ્ધ તરીકે સ્વીકારવામાં આવે. એ બનાવ માનવ બુદ્ધિ વ્યાપારના અખિલ ઇતિહાસમાં કદાચ બીજે શો જડશે નહીં. આ સિદ્ધાંતનું પરિણામ એ આવ્યું કે સ્વર્ગનાં શાશ્વત સુખ ભર્યા જીવનનાં રમણીય સ્વપને વેદમાં જોવામાં આવતાં હતાં તેને સ્થાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org