________________
૧૫૪
- તત્રયીની પ્રસ્તાવના.
ઈચ્છા હોય તો જુવે રોયલ આઠ પેજ ફારમ ૫૯, પૃ. ૪૭૨ ને “તવત્રયી મીમાંસા” નામના ગ્રંથને ખંડ પહેલે.
આગળ ટુંકમાં ગુરૂનું સ્વરૂપ, વેદનું, શંકર દિવિજ્યનું, નિઃપક્ષપાતી સજનના ઉગારે, બ્રાહ્મણ ગ્રંથનું, ઉપનિષદોનું, અને જૈનોના યાદ્વાદ તરવનું સ્વરૂપ,કાંઈક વિસ્તારથી જેવું હોય તે જ તત્વત્રયી મીમાંસાને ખંડ બીજે. રયલ આઠ પેજી. ફારમ ૫૫ પૃ. ૪૫૦ ને. અને કરે સત્યાસત્યને વિચાર,
વૈદિકધમ કેઈ વતંત્રનો ધર્મ નથી. કેવલ સર્વિસમાંની અનેક પ્રકારની વાત ને લઈને, જાણે બૂજીને તેમાં ઉંધું છતું કરી, કલ્પિત મેટા મોટા ગ્રંથો લખી, ભેળી દુનિયાને ઉંધા પાટા બંધાવવાને બંધ કરે છે. હે સજજને ! આપ સત્યપ્રિય થઈ તમે તમારા આત્મકલ્યાણના માર્ગની ખેજ કરશે !!
હે સર્વાના ભકતે ! તાંબર દિગંબરના મહાશ! પૂર્વે અંધકારના સમયમાં, તમે આપસ આપસની ફુટથી, સર્વજ્ઞ પિતા શ્રી મહાવીરના–તત્વના વિષયના, અને તેમનાથી મેળવેલા પ્રાચીનમાં પ્રાચીન ઇતિહાસના વિષયે ના, ખજાનામાંથી કેટલે બધે ખજાને લુંટાવ્યું છે. અને તે લુંટારાઓ પિતાની સાહકારી પ્રગટ કરી તમને કેટલા બધા કંગાલ રૂપે લેકમાં જાહેર કર્યા છે, તે જરા આવા પ્રકાશના સમયમાં તે આંખ ઉઘાડને તે જુ? સર્વગ્રાના જ વિષયને પિતાના ગ્રંથમાં ઉંધા છત્તા લખીને, તે સમયની ભેળી દુનિયાને કેવી રીતના ઉંધા પાટા બંધાવ્યા છે, તે જરા તપાસો.
તે ધર્મના ધૂતારાઓએ—એ તો કેયડો ગુંચવે છે કે મોટા મોટા પંડિતે તેવા પ્રકારની ઉંધી છત્તી વાતને સમજી રહેલા છે, તે પણ તે ગુંચવેલી જાળ ઉકેલવાને સમર્થ થઈ શકતા નથી. - મેં જે આ કેયડે ઘણે ઉકેલે છે, તેની પ્રેરણા મને કે કુદરતે કરી હોય, અથવા આજકાલના સત્યપ્રિય સજ્જનોના ભાગ્યની પ્રેરણા થઈ હોય, એમ હું માનું છું. તેથીજ હું કાંઈ આટલા દરજા સુધી તે કેયડે ઉકેલવાને સમર્થ થયો હોય, તે સિવાય હું મારી સત્તા કાંઈ પણ જોઈ શકતો નથી.
આપ સજજનેને મારી પ્રાર્થના એ છે કે-તે અંધકારના સમયમાં બંધાવેલા ઉંધા છત્તા પાટાઓથી આજકાલની ભેળી દુનિયા પણ અત્યંત ગભરાઈ રહી છે. માટે અંધકારના ખાડામાં પડેલી દુનિયાને મારા ગ્રંથને પ્રકાશ આપી બહાર કાઢી મોટું પુણ્ય ઉપાર્જન કરે ! જો કદાચ દુનિયા સ્થિર થશે તે સર્વાના તરવના પ્રકાશથીજ સ્થિર થશે. બાકી તેમની ભ્રાંતિ કઈ જગપરથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org