________________
તત્રયીની પ્રરતાવના.
૧૫ષ
પ
પણ દૂર થવાની નથી. જ્યારે તે દુનિયાને જેન વૈદિકની તુલનારૂપને લેખ જોવામાં આવશે ત્યારે તેમના મનની ભ્રાંતિ આપે આપ દૂર થઈ જશે. બાકી તે સિવાય બીજા સેંકડે ઉપાયથી પણ તેમની ભ્રાંતિ જલદીથી દૂર થઈ શકવાની નથી. આ મારી સૂચના ધ્યાનમાં રાખી હે સર્વાના પુત્રો! આપ કટીબંધ. થઈ ફસેલી દુનિયાને ઉદ્ધાર કરે!
આ તે મારા ગ્રંથની પ્રસ્તાવના સમજે કે પ્રવેશિકા સમજે વિશેષ જેવાની ઈચ્છા હોય તો–રાયલ આઠ પેજી દેઢશે ફોરમના જેટલા મારા ગ્રંથના બે ખંડ જેવાની ભલામણ કરું છું.
ફિલસુફ તત્વ) સંબંધેના વિચારે. હિંદુસ્તાનની ફિલસુફીના સંબંધે યુરોપના પંડિતએ ઘણા બારિક વિચાર કરીને બતાવ્યા છે તેમાં હું સર્વાના સ્વરે પૂરીને બતાવું તે તે પણ વિચારવાને કામ લાગશે.
સર્વસનું સિદ્ધાંત એ છે કે – . (૨) વા ન-જ્ઞાન-જાત્રાળ ક્ષમા
ભાવાર્થ –જે જીવે સમ્ય-ચંથાર્થ-શ્રદ્ધાન, જ્ઞાન અને ચારિત્ર, આ ત્રણે પુરેપુરો મેળવ્યાં હોય તેજ મુકતરૂપે થઈ શકે છે. પરંતુ કેવળ ભકિતમાત્રથી, કે કેવળ શ્રદ્ધાનમાત્રથી, કે કેવળ જ્ઞાનમાત્રથી, તેમજ કેવળ ક્રિયાકાંડ માત્રથી જ ઉપરના દરજે ચઢી શકે, પરંતુ મુક્ત રૂપે થઈ શક્તાજ નથી. આ સર્વજ્ઞાને અટલ સિદ્ધાંત છે.
(૨) બીજી વાત એ છે કે-આ રાષ્ટિ અનાદિના કાલથી પ્રવાહ રૂપે ચાલતી આવેલી છે અને અનાદિ કાલ સુધી જ રહેશે.
આ સુષ્ટિ નાના મોટા અનંતા અનંત જીવોથી ભરેલી છે, તેથી તે. અનાદિ અનંત કાલના સ્વરૂપવાળી જ છે, અને તે જ પોતાના કર્મના વશમાં પડેલા ૮૪ લાખ જેની નિઓમાં ભટકીજ રહેલા છે, તે આપણે પ્રત્યક્ષપણે જોઈએ પણ છિએ. માત્ર જે જીવ પૂર્ણ શ્રદ્ધાનાદિક ત્રણ મેળવે તેજ ૮૪ લાખના ફેરામાંથી મુક્ત થાય. તેનું જ નામે મેક્ષ છે. . પરંતુ આ સૃષ્ટિ તે હાનિ વૃદ્ધિ રૂપે (અવસર્પિણ-ઉત્સર્પિણી કાલના સ્વરૂપે) સદાકાલ ચાલ્યા જ કરવાની છે. તેનું સ્વરૂપ સર્વના લેખથી પ્રથમ જ અમે લખીને બતાવ્યું છે. ત્યાંથી વિચારવાની ભલામણ કરું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org