________________
તત્રયીની પ્રસ્તાવના
૧૦૩
રંતિદેવ પાસે બબે હજાર ગાયે-બકરાંના માંસનાં દાન અપાવનાર માંસને લાલચુ કેટલે હવે જોઈએ?
આજે પણ નાત જાતના આગેવાને જે પિતાને પ્રિય હોય તેવી રસેઈઓ કરાવતા નજરે પડે છે.
અતિથીરૂપ બ્રાહ્મણદિકના માટે બલદ-બકરાના માંસનો ઉપદેશ તે કયા ધર્મના માટે ?
રામચંદ્રજીની પાસે અનેક ના માંસથી દશરથનું શ્રાદ્ધ કરાવી જમદગ્નિ જેવા મોટા મોટા ઋષિઓ જમી ગયા.
જૈન ઈતિહાસ જોતાં–રામચંદ્રને અને જમદગ્નિને ઘણું છેટું છે.
શ્રાદ્ધના માટે એવા પણ ઘણા લેખે છે કે જેવાં જેવાં પશુઓ તેટલા તેટલા માસ સુધી પિતૃઓની તૃપ્તિ. માંસના ખાનારા તૃપ્ત થ થ કે વગર ખાનારા?
કૈશિના ૭ પુત્ર–ગાય મારીને ખાઈ ગયા, ઘરમાં જણાવ્યું કે વઘ મારીને ખાઈ ગયો. અને વૈદિક બળથી પાપથી પણ છુટી ગયા. આવા લેખો શું ખરા જ્ઞાનીઓથી પ્રગટ થયેલા હશે?
યજમાન પાસેથી સ્ત્રીઓનું દાન, સૂર્યના બહાને વેશ્યાનું દાન કયા હેતુના માટે લેવા દેવાનું લખી ગયા હશે?
બ્રહ્માદિ ત્રણે દેએ મળીને ૧૮ હજાર બ્રાહ્મણને નિર્માણ કર્યાં. પણ આ ત્રણ દેને જ ખરો પત્તો નથી તે પછી આ વાત કયા કાળની અને કયા ઠેકાણુની?
બધા દેવામાં બ્રાહ્મણ દેવ મોટાજેના મુખમાં બેસીને દેવતાઓ હોમની વસ્તુઓ, પિતરે શ્રાદ્ધનું ભેજન, કરી રહ્યા છે તેનાથી બીજે મેટો કેણુ?
બ્રાહ્મણે ને કોપ કરાવતે-અમિ સર્વભક્ષી, સમુદ્ર અપેય, અને ચંદ્રમા | ક્ષીણ થયા.
વસ્તિમાં મોટા માનો પણ દેથી મોટા વિચારણીય છે કેમ કે વેદોની શ્રુતિઓથી ધન પુત્રાદિકની માગણીઓ પિતે કરી રહેલા છે, તો પછી પિતે તેમનાથી મોટા શાથી? અગ્નિ સર્વભક્ષી આદિની વાત તે સ્વભાવિક જણાય છે.
દ્રૌપદીએ એક વર માગે- મહાદેવે પાંચ આપ્યા. દેવને જ પત્તો નથી તે પછી લેવા દેવાની વાત શી? કર્માનુસાર બને છે.
વિષ્ણુના છઠ્ઠા અવતાર-પરશુરામે, માતાને મારી એ કક કેને? આમાં સત્ય શું?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org