________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
प्राणाधातान्निवृत्ति : परधनहरणे संयम : सत्यवाक्यं । काले शक्त्या प्रदान युवतिजनक थामूकभाव: परेषां ॥ तृष्णास्रोतविभंगो गुरुषु च विनय : सर्वभूतानुकंपा । सामान्य : सर्वशास्त्रेष्वऽनुपहतविधि : श्रेयसा मेष पंथा :| ભાવા—૧ કોઇ પણ જીવને મારવાથી નિવૃત્ત રહેવું. ૨ ખીજાના ધનનું હરણ નહી કરવુ. ૩ હમેશાં સત્ય ખેલવાની ટેવ રાખવી. ૪ વખત આવે શક્તિ પ્રમાણે દાન કરવુ’. પારકી સ્ત્રીચેાની કથા કરવામાં મૂકભાવ સેવવા. ૬ સ્મૃતિ તૃષ્ણાના રોધ કરવા. ૭- વડીલા હાય તેમના ચેાગ્ય આદર સત્કાર કરવા. ૮ સર્વાં પ્રાણી માત્રની હમેશાં દયા ચિ ંતવવી. આ બધી વાતા સ` શાસ્ત્રકારામાં એક સરખી માન્ય થયેલી છે. તેથી ખરા કલ્યાણના માર્ગ જ ઉપર બતાવેલા છે.
૧૦૨
આ લેખથી આપણે વિચારવાનું એ છે કે-યજ્ઞ યાગાદિકના બહાને જે જીવ હિંસાદિકની પ્રવૃત્તિએ થએલી છે તે ધના માટેજ થએલીએ છે, એમ આપણાથી એકાંત કબૂલ ન કરી શકાય. ઘણી ખરી તે પ્રવૃત્તિએ તે ધન પુત્રાન્સ્કિના લાભ લાલચથી થએલીએ હોય એમ તે સૂકતેથી જ માલમ પડી જાય છે. બીજી વાત એ છે કે ધર્માત્માએ જીવાના પર ઘાત ન કરવા તેજ ચેાગ્ય ગણાય. છતાં ધ્ધ સાથેના વાદ સમયે-રે, દે, સૌત ! નીચતર! ત્રિ જ્ઞપત્તિ ? અહિંના જૂથ ધમાઁ થિતુમહૃત્તિ ! ઇત્યાદિક જે લેખ છે તે કેટલી સભ્યતાવાળા અને કેટલા વિવેકવાળા તે સહજ થી વિચારી શકાય તેમ છે. માંસની લાલચમાં પડેલા મોટા મોટા પડિતા પણ ખરા વિચાર નથી કરી શકયા. તેથી તેઓ લખી ગયા છે કે- બ્રહ્માએ યજ્ઞના માટે પશુએ બનાવ્યા.”
મનુષ્ય-પશુઆ સ્ત્રી-પુરૂષના સંચાગથી પણ ઉત્પન્ન થતા પ્રત્યક્ષમાં દેખાઈ રહયા છે. તેજ પ્રમાણે પ્રવાહથી ચાલતી આવેલી આ સૃષ્ટિમાં બ્રહ્મા કયે ઠેકાણેથી આવીને મનુષ્ય પશુઓને ઘડી ગયા ? કદાચ વેદનું પ્રમાણ ખતાવશે। ત્યારે શુ` બ્રાહ્મણ ગ્રંથાર્દિકથી પુરાણા સુધોનાં પ્રમાણેા માન્ય નહીં' કરવાં પડે ? તેમ કરતાં તા એક પણ પ્રમાણુ સત્યરૂપતુ નથી ઠરી શકતું. જીવે વૈશ્વિક દૃષ્ટિએ જગત્ ” નામના અમારા લેખ,
શ્રાદ્ધાદિકમાં જે માંસ ન ખાય તેના માટે નરકાદિકની માટી મેટી શિક્ષાા લખીને બતાવી છે તે શા કારણથી ?
યજ્ઞમાં મરાતાં પશુઓ વગે જતાં-કાઈ પૂછે કે બતાવી એક પુત્રને ડામવાનુ` બતાવ્યુ' તે પુત્રને કચે ઠેકાણે મેકળવા ?
Jain Education International
સેા પુત્રની આશા
For Personal & Private Use Only
www.jainelibrary.org