________________
४३४
marinmanninn
તત્વત્રયી-મીમાંસા
ખંડ ૨ હવે હું ગના પહેલા અને સાતમાં મંડલના ઐવિક્રમ વિષ્ણુના અર્થને વિચાર કરીને બતાવું છું–
જૈનોના ર૦ મા તીર્થકરના સમયમાં-ચક્રવતીના છ એ ખંડના માનક બનેલા-નમુચિ બ્રાહ્મણે જૈન સાધુઓને ઘાત વિચારે તે સાધુઓને બચાવવા સમર્થ એવા નિલકુમાર રાજર્ષિએ મેરૂ પર્વત જેટલું શરીર ધારણ કરી આ ભરત ક્ષેત્રનાજ છએ ખંડને માપી લીધેલા છે. તે વાત ત્રામાં કેવા સ્વરૂપની ગોઠવાઈ છે તે જુવે
આ ત્રિવિક્રમ વિષ્ણુએ-“ ત્રણલકના અભિમાની-અગ્નિ, વાયુ અને આદિત્યનું વિશેષ નિર્માણ કર્યું.” વિચારવાનું કે–અગ્નિ આદિ ત્રણે દેવોનાજ મુખ્ય ઉદેશથી ત્રણ વેદની ઉત્પત્તિ થએલી મનાય છે. ત્યારે આ ત્રણે દેવનું અભિમાન ઉતારવાને આ વિષ્ણુ કયા કાલમાં અને કયાંથી આવેલા ?,
બીજી વાત એ છે કે-ત્રણ લેકના આશ્રયભૂત એવા અંતરિક્ષનું નિર્માણ કરી તેમાં રહેલા ત્રણ લેકને સર્યા, અથવા પૃથવી નીચેના સાત લોકને અને ઉપરના સાત લેકને પગ મુદ્દાને સજર્યા. ત્યારે પૂર્વ કાલમ વેના સમયમાં તે ૧૪ લેકની સ્થિતિ હતી કે નહી ? એ વિચારવાનું ખરું કે નહી ? એટલું જ નહી પણ તે ચઉદ લેકમાં રહેલી વસ્તુઓને અને પૃથ્વી આદિ ત્રણ વસ્તુઓને પણ ધારણ કરી વિચારવાનું કે ઐવિકમ વિષ્ણુના પહેલાં આ બધી વસ્તુઓની દશા કેવા પ્રકારની થઈ રહેલી હતી? શું તે બધી વસ્તુઓ પાતાલમાં ગરકવા લાગી હતી ? કે જેથી ઐવિક્રમના રૂપધારી વિષ્ણુને ધારણ કરવી ?
આ સ્તુતિકારે તે વિષ્ણુના બ્રહ્મલોકમાં વ્યાપીને રહેવાની માગણી કરી . છે. એટલે શું તે ૧૪ લેકમાં ભટકવાનું માગી લીધેલું માનવું?
આતે ગાના પહેલાં મંડલને વિચાર કર્યો. હવે બાગના સાતમા મંડલને વિચાર તપાસીને જોઈએ—આ સ્તુતિકાર કેઈ બીજો જ ઋષિ હોય એમ સમજાય છે. તેણે તે એવું સમજાવ્યું છે કે “હે વિષ્ણ? (૧) તાહરૂં મહામ્ય કઈ જાણી શકતું નથી. માત્ર પૃથ્વી અને અંતરિક્ષ આ
બે વસ્તુઓજ ચક્ષુથી જોઈ શકીએ છીએ. , (૨) વળી કહ્યું છે કે – હે વિષ્ણ? જન્મતે કે જન્મેલ પુરૂષ તારી મહિમા
પ્રાપ્ત કરી શકતું નથી. તે મહિમા એ છે કે (૩) ઘેલેકને નીચે ન પડે તેમ તે ઊંચે ટેક છે. (૪) પૃથ્વી પૂર્વ દિશાને ધારણ કરીને રહી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org