________________
પ્રકરણ ૩૭ મું. ત્રણ પગલાં મૂકતાં ત્રણ લેક રચનાર વિષ્ણુ
૪૩૩
આતે આપણે નાના ૧૦ માં મંડલના પ્રજાપતિનાં ત્રણ મોટાં સૂકતોને ટુકમાં વિચાર કરીને જે.
હવે આના પહેલા અને સાતમા મંડલની મળીને ૮ અચાનો વિક્રમ વિષ્ણુને તપાસી જોઈએ—
આ વિકમ વિષ્ણુનો ૮ રાચાઓ ઉદાત્તાદિક સ્વથી ચૂંગારેલી આડંબરવાલી છે, પણ તે આ અવતાર ધારણ કરવાવાલા વિષ્ણુથી જુદી છે.
જૈન ઇતિહાસમાં આ ત્રિવિક્રમવિષ્ણુને ઇતિહાસ નીચે પ્રમાણે છે-નાના ૨૦ માં તીર્થકરના સમયે, ૯મા મહાપદ્મ ચકવતી હતા, તેમની પાસે રહેલા નમુચિ બ્રાહ્મણ કે જેનું બીજુ નામ બલ હતું તે ચક્રવતીથી વર મેળવીને છએ ખંડના રાજ્યનો માલક બન્યો હતો. કેઈક સમયે જૈનાચાર્યથી પરાજિત થએલે આ અધિકાર મેળવીને જૈન સાધુઓને ઘાત વિચારેલો. પણ ચકવતીના મોટાભાઈ દીક્ષિત વિણ કુમાર રાજર્ષિ અનેક લબ્ધિ સંપન્ન હતા. તેમણે કઈ દર પ્રદેશમાંથી આવીને કહ્યું કે સાધુઓના સાથે વૈર રાખવું યોગ્ય નથી, એમ ઘણે સમજાવ્યું પણ એકને બે ના થયે છેવટે એટલું કહ્યું કે જા તું માન્ય છે તેથી સાડા ત્રણ પગલાં જમીન તને આપું છું, પણ બીજાઓને રહેવા નહી દઉ. રાજષિ સમજ્યા કે આતો સાધુઓને ઘાતજ વાંછે છે, આ વિકુમાર રાજષિએ પિતાની લબ્ધિથી મેરૂ પર્વત જેટલું શરીર બનાવી ત્રણ પગલાંથી છએ ખંડ માપીને અડધું પગલું તેના માથા ઉપર મૂકીને રસાતલમાં બેસી ઘા આ કથા તત્વત્રથી; ખંડ પહેલાના પૃ. ૨૫૬ થી જુવે. આ વાર્તા જગના પહેલા અને ૭ મા મંડલમાં તેની અચાઓ કયા કાળમાં ઘૂસી અને કેવી રીતે ઘુસી તેનો વિચારતો ઇતિહાસમાં કરવાનું છે.
કારણ કે અવતાર ધારણ કરનાર વિષ્ણુના સંબંધે, પ્રથમના ખંડમાં જેન–વૈદિકની તુલના રૂપના ઘણા લેખ લખીને બતાવ્યા છે. તેમજ પુત્રીનાપતિ-પ્રજાપતિ બ્રહ્મા તરીકે બધા વૈદિકના ગ્રંથમાં ઘુસાડી દીધેલ છે, તેને પણ વિચાર તે કરીને જ આવેલા છીએ. ના ૧૦ મા મંડલમાં-યજ્ઞ પુરૂષના નામથી, તેમજ પ્રજાપતિના નામથી, નવીન રૂપથી ઘુસેલા તે મણિલાલ નભુભાઈ દ્વિવેદી આદિ પંડિતેને પણ જણાઈ આવેલા છે.
પુરાણોમાં લખાયેલા અનેક જગતના કર્તાઓને અનાદર તે સાધારણ લેકેએ પણ કરે છે. માત્ર વેદમાં પણ અનેક જગત્ ક લખાયા છે એવી લોકોને માહીતી નહી હોવાથી કાંઈ બોલ્યા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org