________________
તત્ત્વત્રયી—મીમાંસા.
ખંડ ૨
ઋગ્વેદ મંડલ ૧ લાની ઋચા ૫, અને ૭ માની ૩ ત્રિવિક્રમ વિષ્ણુના સબધની. અને ઋગ્વેદના દશામા મંડલના જગત્ સ્રષ્ટા બ્રહ્માની અનેક શ્રુતિએના મેળથી કાંઇક ટુંકમાં વિચાર કરીને મતાવુ છું.
૪૩૨
૧ પ્રલયાવસ્થાનું. મ. ૧૦ મુ. સૂ ૧૨૯ મું. મંત્ર ૭ તું. ૨ હિરણ્યગભ પ્રજાપતિનું, ૠગૂ, મ, ૧૦ । સૂ ૧૨૧મું. મંત્ર ૧૦ નુ ૩ વિરાટ પુરૂષનું. . ૧૦-૯૦ મંત્ર ૧૬ તું, આ ત્રણે માટાં સૂકતેઋના ૧૦ માજ મંડલમાં સ્રષ્ટા તરીકે મનાયલા પ્રજાપતિનાજ નામનાં છે.
પ્રથમ પ્રજાપતિને કાંઇક વિચાર કરીને બતાવું છું—સૃષ્ટિની આદિમાં પ્રજાપતિની પ્રેરણાથી ચાર ઋષિઓને ચારો વેદોની પ્રાપ્તિ, તેમાં બધાએ પ્રકારનું જ્ઞાન ભર્યું છે. તે ખાજી ફેરવીને મંડુકેમાંપનિષદ્ પ્રથમખંડના ચેાથા મંત્રમાં કહ્યું છે કે- શ્રાવિત્ પુરૂષો કહે છે કે વિદ્યા બે પ્રકારની છે. બ્રહ્મ સંબંધી વિદ્યા ‘પરા ’ શ્રેષ્ઠ ગણાય છે. તથા વેદવિષે દર્શાવેલ વિદ્યા અપરા • ઉતરતી ગણાય છે. ( જીવા–એકા દશોપનિષદ્ છેટાલાલ ભાષાંતરના રૃ. ૨૭ ની ટીપમાં) ઋણના ૧૦ મા–મડલમાં–પ્રજાપતિનાં ત્રણ મેઢાં સૂકતાના સાયણ ભાષ્યથી અર્ધા જોતાં, પ્રલય થયા પછી આ બધી સૃષ્ટિના ઉત્પદકજ આ પ્રજાપતિ છે.
}
વિરાટ સૂકતમાં તે તે પ્રજાપતિને બધા બ્રહ્માંડથી વીંટલાઈ દશાંશુલ વધીનેજ રહેલા મતાન્ચે છે.
આધુનિક શંકર સ્વામીએ અદ્વૈત મતનુ સ્થાપન કરતાં તે પ્રજાપતિબ્રહ્માને બ્રાલેાકમાંથી તગેડી મૂકીને-જડ અને ચેતન રૂપથી આ દુનીયામાં વ્યાપી રહેલા ખતાવીને અનાચારની સીમાજ લંઘાવી દીધી છે. એટલુંજ નહી પણ જીવાના સ્વરૂપને ધારણ કરવાવાળા તે બ્રહ્માને ચેારાશી લાખ જીવાની ચેાનિયે માં વારવાર ગાંથાં માતાજ કરી દ્વીધા છે. સ્વામી દયાન દજીએતે – વેદોના સ ટીકાકારોને, બ્રાહ્મણ ગ્રંથાને અને ઉપનિષદાક્રિક બધાએ ગ્રંથકારાને બાજીપર ખસેડીને વેદેના નવીન અર્થો કરતાં યજુવેંદગત વિરાટ્ સૂકત કે જે પ્રજાપતિના નામનુ છે તેના અથ કરતાં કહ્યું છે કે-આ પ્રજાપતિ વિરાટનું રૂપ ધરીને બધા લેાકને વીંટલાને, દાંગુલ વધીને અને બધા લેાકેાના ઉપર સાત સાત આવરણ રૂપે થઇને રહેલા ખતાન્યેા છે, સ્વામીજીએ આ નવીન પ્રકારનુ જ્ઞાન જૈન ગ્રંથામાંથી લઈ, તેમાં ઉધી છત્તી કલ્પના કરી પેાતાની સાહુકારી
બતાવેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org