________________
પ્રકરણ ૩૭ મું, ત્રણ પગલાં સૂતાં ત્રણ લોક રચનાર વિષ્ણુ. ૪૩૧
તારા બન્ને લેક પૃથ્વીને અંતરિક્ષ એ જાણીએ છીએ, ચક્ષુથી જોઈએ છીએ. બીજુ કાંઈ જઈ શક્તા નથી.
તેથી તારે મહિમા કેઈથી વ્યાપી શકાતું નથી. ૧
૨ હે વિષ્ણ? જન્મતે કે જન્મેલે પુરૂષ તારી મહિમાને પ્રાપ્ત કરી શકતું નથી. તે મહિમા કહે છે.
છું લોકને ઉંચે, નીચે ન પડે તેમ ટેકવ્યું છે. તેમજ પૃથ્વીની પૂર્વ દિશાને ધારણ કરી છે. અર્થાત્ સર્વ પ્રાણીને ને ભુવનેને ધારણ કર્યા છે. ૨
૩ હે પૃથ્વિીને અંતરિક્ષ મનુષ્યને આપવાની ઇચ્છાથી તમે અન્નવાળા અને ઘાસવાળાં થયાં છે. વિષ્ણુએ પગ મુકો એટલે તમેજ પહેલાં થયાં છે. હે વિણે પૃથ્વીને ઊર્ધ્વ મુખે અને આકાશને અધમુખે બરાબર ધારણ કરો. તમે પૃથ્વીને પર્વતથી દઢ રાખી છે. પર્વતે વિષ્ણુના આત્મ સ્વરૂપ છે. વિષ્ણુ તેમના અધિપતિ છે. એવી શ્રતિ છે. ૩,
જેનોના ૨૨ માં તીર્થકરના પછી ૨૩ માં ઘણા લાંબા સમયે થયા. તે સર્વજ્ઞોના ત ની પ્રભા તાજી પ્રકાશમાં આવતાં અજ્ઞાન પ્રજાને–પિતાના વશમાં રાખવા, વૈદિકના હજારે પંડિતે સર્વજ્ઞોના સત્યમાર્ગને ન શોધતાં, કેવળ પિતાના સ્વાર્થના માર્ગમાં જ લુબ્ધ થયા. તે એવી રીતે કે-વેદના અર્થ બીજા જાણી સકે નહી તેવા હેતુથી પ્રથમ કૃતિઓના સ્વરોની જેમ કે-ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત સંજ્ઞાઓ જવાની ખટપટમાં સેંકડે પંડિતે જોડાઈ ગયા હેય, કેટલાક યજ્ઞ યાગાદિકની સિધ્ધિ બતાવવા બ્રાહ્મણ ગ્રંથની યોજના કરવા મંઢ પડયા હેય. પણ તે થોડા જ વખતમાં નહી જેવા થઈ પડવાથી કેટલાક ચાલાક પંડિત સર્વના, વચમાંથી ભાંગ્યું ગુટયું ગ્રહણ કરી જ્ઞાનકાંડના નામથી ઉપનિષદે લખવા મંધ પડયા હોય, તેથી તે સમયમાં વૈદિકમાં ભારી ગડમથલ થઈ રહેલી. તેથી તે પંડિતો-સત્યતા પર કે પરસ્પર ના વિરોધ ઉપર થોડે પણ ખ્યાલ રાખી શક્યા નથી. તે વાતે આજ કાલના બાહોશ પંડિતે સહેજથી સમજી શક્યા છે. તે તેમના લેખોથી આપણે પણ થોડું ઘણું જરૂર સમજી શકયા છીએ. . . .
. . ! પ્રથમ અને “તત્વવ્રયી મીમાંસા"ના ખંડ પહેલામાં જેન-દિકને . તુલના રૂપે-બ્રહ્માને અને વિષ્ણુને કાંઈક વિચાર વિસ્તારથી કરીને આવ્યા છીએ. અહી પ્રાયે અગવેદનાજ બ્રહ્મા-વિષ્ણુને થોડે ઘણે વિચાર કરીને બતાવું તે અગ્ય કે પુનરૂક્તિને દેષ નહી ગણાય?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org