________________
પ્રકરણ ૩૭મું. ત્રણ પગલાં મૂકતાં ત્રણ લોક રચનાર વિષ્ણુ ૪૩૫
(૫) હું પૃથ્વી ને અંતરિક્ષ ? સ્તવન કરનાર મનુષ્યને આપવાની ઇચ્છાથી તમે અન્નવાળાં અને ઘાસવાળાં થયાં છે,
(૬) વિષ્ણુએ પગ મૂકયા એટલેજ તમે પહેલાં થયાં છે. (૭) હૈ વિષ્ણા ? પૃથ્વી ઉ મુખે, આકાશને અધા મુખે, તમે ખરાખર ધારણુ કા. તમે' પૃથ્વીને પ તાથી ધારણ કરી છે. દઢ રાખી છે. પતા વિષ્ણુના આત્મ સ્વરૂપ છે. તમે તેમના અધિપતિ છે. એવી શ્રુતિ છે. ” આ ઋગ્ણા છમા મંડલના વિષ્ણુના અર્થ સાયણ ભાષ્યથી ભાષાંતરકારે લખ્યા છે. તેનેજ ટુંકમાં સાર લખીને મતાન્યેા છે. હવે હું સ`જ્ઞાના ત-ત્ત્વની દ્રષ્ટિ ધ્યાનમાં રાખી કાંઇક વિચાર કરીને બતાવું છું-
સર્વજ્ઞાએ આ સુષ્ટિને પ્રવાહથી ચાલતી આવેલી અનાદિના કાલની મતાવેળી છે. અને તે વિચારી પુરૂષ અનુભવથી જાણી પણ શકે તેમ છે. છતાં આ અત્યત પર ક્ષના વિષયમાં સર્વજ્ઞાના વિરૂદ્ધમાં આવીને સ્વાથી લેાકેાએ દુનિયાને ઊંધા પાટા બંધાવવાને માટે, આ સૃષ્ટિની રચના કરનાર અનેક દેવે પુરાણુ કારોએ કલ્પીને બતાવ્યા. એટલુજ નહિ પણ તે દેવાને વેદમૂલક ઠરાવવા કેટલાક વેદોમાં પણ દાખલ કરીને બતાવ્યા. તેમાં ઋગના પહેલા અને છ મા મંડલમાં વિષ્ણુને પણ ત્રણ જગતના સ્રષ્ટા તરીકે દાખલ કરી દીધા, ન જાણે આ વિષ્ણુ કયા કાલમાં ત્રણ જગા સ્રષ્ટા થવા દાખલ થયા, તે તેા ઇતિહાસના વેત્તાએજ વિચાર કરીને બતાવે.
*
ઋણના ૧૦ મા મંડલમાં તે પુત્રીના પતિ-પ્રજાપતિ--ભ્રમ્હા રૂપે થઇ અનેક સુકતાથી અને અનેક સ્વરૂપથી આ બધી સૃષ્ટિના માલીક થઇ પડેલા છે. આ પ્રજાપતિ બ્રમ્હાને માટે મણિલાલ નભુભાઇએ તે સ્પષ્ટ રૂપેજ લખીને બતાવ્યું છે, કે ‘આ કલ્પના તે નવીન રૂપનીજ થએલી છે'.
લક્ષ્મણ રઘુનાથ ભિંડે તે સાફ સાફેજ લખીને બતાવ્યુ` છે કે જૈન ધર્માંના વિકારજ આ ખધેા હિંદુ ધમ છે.’
ખીજા પણ અનેક દેશી પરદેશી પડતાએ જૈન ધર્મની સત્યતા ઉપર પેત પેાતાના અભ્યાસ પ્રમાણે નિષ્પક્ષપાતપણાથી સત્યતા જાહેર કરેલી છે, તે સિવાય કેટલાક નિ:સ્વાથી સત્ય પ્રિય સજ્જના સવજ્ઞાના તત્ત્વાની શ્રેષ્ઠતા મનમાં સમજી ને પણ બેઠાજ હશે ?
હવે હું–ઋગના પહેલા અને સાતમા મંડલમાં લખાયેલા વિષ્ણુ ત્રણ જગતના સ્રષ્ટા તરીકે કેટલા સત્ય સ્વરૂપના છે તે વિચારીને બતાવુ છુ તે જુવાં અને તેને વિચાર કરો-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org