________________
૪૦૦
' તત્રયીમીમાંસા.
ખંડ ૨
my
પિતાને અત્યુચ્ચ સમજનારા અનેક ધર્મો વિદ્યમાન છે. કે ધર્મ અત્યચ એ ઠરાવો અશકય નથી પણ કઠીન છે. આ વિચાર કરવા સામાન્યથી ધર્મના ઈતિહાસ તરફ નજર નાખતાં જેમનું સ્વરૂપ વૃદ્ધિગત થયું છે એવી નિઃસંશય બે જાતિઓ છે. “સમેટિક અને “આર્ય એ બે છે. સંમેટિકમાં-ખ્રિસ્તી, યાહુદીન, મુસલમીન, આરબ વિગેરે છે. આર્યપૂર્વકાળના હિંદુસ્થાનમાં બે વિશિષ્ટ જાતિઓના ધર્મ હતા. આ બંને વર્ગ છવદેવસ્વરૂપના હતા કે, એક વર્ગ છવદેવસ્વરૂપને થઈને બીજે જડદેવસ્વરૂપને હતું, એ યથાર્થ કહી શકાય નહીં. તેમાં જડદેવસ્વરૂપને પ્રાદુર્ભાવ કાંઈક ગૂઢકારણથી ઉત્પન્ન થએલે, ઉન્માદઅવસ્થામાં અથવા આનંદાતિરેકમાં મગ્ન થવાથી થયે.
છવદેવ સ્વરૂપવાળો જે બીજે વર્ગ હતું, તેમાં વૈરાગ્ય, અને તપસ્વિવૃત્તિને સંબંધ હતા. આ બે તત્વથી આર્યધર્મના જુદા જુદા ધમ ઉત્પન્ન થયા.
અત્યાર સુધીનું વિવેચન, ઉપોદઘાતરૂપે થયું. હવે યૂરોપિઅન પદ્ધતિથી જૈનધર્મને વિચાર કરવાને છે. આ દેશમાં ધર્મ વિચારોમાંથી જૈનધર્મ ઉત્પન્ન થયે એમ માનવાની સાધારણ પ્રવૃત્તિ છે. આ મત સામાન્યથી યૂરોપીઅન પંડિતેમાં પ્રચલિત છે પણ એ મત ભૂલ ભરેલો છે.
જૂની શાખના યૂર. વિદ્વાન એવું માનતા હતા કે મહાવીર ગૌતમબુદ્ધ કરતાં જરા મોટા સમકાલીન હતા. તેમેણેજ જૈનધર્મની સ્થાપના કરી, આ મત ભૂલ ભરેલે સિદ્ધ થએલો છે. હાલના યૂરોપીઅન વિદ્વાનેને મત એ છે કે જૈનધર્મને સંસ્થાપક પાર્શ્વનાથ હેઈને મહાવીર જાગૃતિકરનાર હતા. જેની પરંપરા પ્રમાણે તે જૈન ધર્મ અનાદિને હેઈને અનેક વ્યકિતઓ તરફથી જાગૃતિ મલી છે. તેજ વીશ તીર્થકરે અથવા જિને છે. આ મતને નિઃસસંશય અસલ ઈતિહાસને આધાર મલે છે ક આધાર? એ કહેવું કઠીન છે. તે પણ નીતિ એ વિષય વપર હેસ્ટિગ્સ સાહેબના ગ્રંથમાં અને પ્રો. જેકેબીના નિબંધમાં
જનધર્મે પિતાના કેટલાક મતો પ્રાચીન છવદેવના ધર્મમાંથી લીધેલા હોવા જોઈએ એવું કહેલું હોવાથી પ્રત્યેક પ્રાણીને શું પણ વનસ્પતિ અને ખનિજ પણ જીવ સ્વરૂપજ છે એ જે તત્વ છે તે મહત્વનું છે, આ કારણથી જૈનધર્મ એ અત્યંત પ્રાચીન છે. જેના નિગ્રન્થને ઉલ્લેખ વેદમાં પણ મલે છે તેથી આ મારા કથનની પ્રતીતિ થશે.
લેકેને જૈનધર્મને વિચાર મહાવીરના પછીથી કરવું પડે છે, અથવા શ્વેતામ્બર અને દિગમ્બર ઉપરથી કરે પડે છે. જેનધર્મનું સ્વરૂપ અનાર્ય લેકેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org