________________
પ્રકરણ ૩૭ મુ. જૈન તત્વાના વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિતા. ૩૯૯
વૈશેષિક દર્શન સાથે જેનેાના વિચારેા, કેટલાક મલતા અને કેટલાક જુદા હાવાથી જૈનધમ ની ઉત્પત્તિ તેના પછી થઇ એવા જે મત ડા. ભાડાંરકરે ઉપસ્થિત કરી છે, તેની સાથે હું મલતા થઈ શકતે નથી. ઇત્યાદિ છેવટમાં કહ્યું છે કેવૈશેનિક પાર્થિવાદિક ચાર પ્રકારનાં શરીરા માને છે, પણ જેના પૃથ્વી આદિ ચાર કાય, તેના સૂક્ષ્મ વિભાગેા, તેની સાથે એક એક વિશિષ્ટ આત્મા રહેલા માને છે. આ જડ–ચૈતન્યવાદના સિદ્ધાંત ઉપર અસલ સચેતનવાદનુ વિશેષ પરિણામ છે. વૈશેષિકાએ—àાકિક પુરાણા ઉપરથી ગાઠવેàા છે. આ બન્નેમાં જૈનમત વધારે પ્રાચીન છે. વૈશેષિકના મત શરીરવાળા કરતાં પણ તત્વજ્ઞાનના વધારે વિકાશક્રમના સમયના જૈન છે. વેદાંત અને સાંખ્યના મૂલ તત્વભૂત વિચારે જૈન વિચારાથી તદ્દન વિરૂદ્ધ છે. તેથી જેને તેમના વિચારા સ્વીકારી શકે નહીં. ઇત્યાદિ કહી આગળ જતાં, જૈન આગમાના કેટલેાક ઉહાપાતુ કરીને કહે છે કે
આ ગ્રંથને વાંચનાર, ભાષાંતર કારને અભિપ્રાય જાણવાની આશા રાખતા હાવાથી હું અત્યંત સ`કેચપૂર્વક, મારા મત જાહેર કરૂ છુ કે જૈન સિદ્ધા ન્તગ્રન્થેાના ઘણા ખરા ભાગેા, પ્રકરણા તથા આલાપક ખરેખર જૂના છે. અગાનુ આલેખન પ્રાચીન કાળમાં ( પરંપરાનુસાર ભદ્રબાહુના સમયમાં ) થયું હતું. ઇત્યાદ્રિ વિવેચન કરીને ઉત્તરાધ્યયનાર્દિકની વિશેષ ઉહાપાહ કરીને આ ખીજા ભાગની પ્રસ્તાવના પૂરી કરી છે.
રૂ. પૃ. ૯૦ થી ડૉ. એ. પટેાલ્ડના વ્યાખ્યાનના સાર——ધર્માંની સરખામણીના વિજ્ઞાનમાં જૈન ધર્મવાળાને કચુ સ્થાન આપી શકાય, અને તેના વિજ્ઞાન માં કેટલુ મહત્વ છે એ બતાવવા મારા પ્રયત્ન છે.
ધર્માંની સરખામણીનુ વિજ્ઞાન, એ શાસ્ત્ર નવીનજ છે. પ્રથમ——ઇ. સ. ૧૮ મા શકમાં અંગ્રેજી તત્વ વિવેચન પદ્ધતિમાં અને જર્મનીના ધાર્મિક તત્વવિજ્ઞાનમાં ખીજરૂપે જોવામાં આવે છે, પણ પ્રે. મેકસમ્પૂલ્લરે પદ્ધતિસર સ્વરૂપ આપેલું પછી ઘણા નિદ્રાનાએ વૃદ્ધિંગત કરેલું પ્રે. ટીલે આ સ` ધવિજ્ઞાનની પુનઘટના કરી ખરા પાચેા નાખ્યા છે. ગ્રેટબ્રિટનમાં સ્વતંત્ર શાસ્ત્ર સમજવામાં આવતું ગયું. આ શાસ્ત્રની વૃદ્ધિ માટે, એ ગૃહસ્થાએ સ્થાપના કરી, આ શાસ્રના ખરેાધક, અને કેવળ નામને કયા અને ધર્મના વિકાશના કાલ કા, એ ઠરાવવાના ઉદ્દેશ છે. એ કામ પ્રા॰ મટેટ વિદ્વાને સારી રીતે કરી મુકેલુ છે. આ પંડિતના મતથી કનિષ્કંધનું સ્વરૂપ આસ્ટ્રેલીયામાં-ટે. અને માન, એ બેમાં દ્રષ્ટિગેાચર થાય છે, હવે ધમ ના ઉચ્ચતમ સ્ત્રરૂપ ઠરાવવાના માકી રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org