________________
તવત્રયી—મીમાંસા
ખંડ ૨
પૃ. ૫૦ ૌદ્ધધર્માંના પ્રાદુર્ભાવ થયા ત્યારે નિગ્ર થામાં ( જૈનોને ) સ’પ્રદાય એક મોટા સંપ્રદાયરૂપે ગણાતા હોવા જોઈએ કેમકે બૌદ્ધટિકામાં એ નિગ્ર થામાંના કેટલાકને વિરોધી અને કેટલા કાને અનુયાયી થએલા વર્ણવેલા છે પણ નિસ સ્થાને એક નવીન સંપ્રદાય છે સૂચન માત્ર પણ નથી. આ ઉપરથી અનુમાન કરી શકીએ છીએ કે- નિગ્રથા બુદ્ધના જન્મ પહેલાં ઘણા લાંબા કાળથી અસ્તિત્વ ધરાવતા હશે.
૩૯૮
પૃ. ૫૧ થી બીજી એક બાબતદ્વારા પણ જનાની પ્રાચીનતાને ટકા મળે છે.
ગેશાલે મનુષ્ય જાતિની છ વર્ગમાં વ્હેંચણી કરી હતી, તે વગ માંના ત્રીજા વર્ગમાં નિગ્ર થાના સમાવેશ કર્યાં હતા.
જો તેજ અરસામાં હયાતીમાં આવ્યા હોત, તે તેમની ગણના ખાસ તરીકે કદાપિ કરવામાં આાવી ન હોત,
પુનઃ પૃ. પર માં, મઝિમનિકાયથી સચ્ચકના દાખલે આપી જણાવવામાં આવ્યું છે. કે—નિથાના સંપ્રદાય બુદ્ધના સમયમાં સ્થાપિત થયા હોય તેમ ભાગ્યેજ માની શકાય,
પૃ. ૫૯ થી બુદ્ધે અને મહાવીરના સમયનાં પ્રચલિત એવા અન્ય તાત્ત્વિક વિચારાના વિષયમાં જૈન તથા મૌદ્ધ ગ્રન્થામાં મળી આવતી નાંધે ગમે તેટલી જીજ હાય તે પણ તે નામાંકિત કાલના ઇતિહાસકારને અતિ મહત્વની છે.
એક ખાજુએ આ બધા પાખડીમતાનાં મળી આવતી પરસ્પરની કેટલીક સામ્યતા અને ખીજી બાજુએ જૈન અને બૌદ્ધથી જણાતી વિશિષ્ટતા ઉપરથી અનુમાન કરી શકાય છે કે કેટલાક વિચારી પાખંડિઓમાંથી લીધા હતા, અને કેટલાક તેમની સાથેના વાદવિવાદની અસરથી ઉપજાવી કાઢયા હતા.
પૃ. ૬૨ થી અજ્ઞેયવાદની મુદ્ઘના ઉપર કેટલી બધી અસર થઇ હતી તેનું સવિસ્તર વર્ણન કર્યું છે.
પૃ. ૭૨ થી જૈનધર્મી એ એક પ્રાચીન કાળથી આવેલા ધમ હાય, મહાવીર યુદ્ધ કરતાં વધારે જૂના છે. કેમકે—સઘળી વસ્તુ ચૈતન્યયુકત છે. એમ બતાવતા સચેતનખાદ છે.
પૃ. ૭૩ થી જૈનધર્મની પ્રાચીનતાનુ' ખીજું ચિન્હ વેદાંત અને સાંખ્ય જેવા સૌથી પ્રાચીન બ્રાહ્મદનાની સાથે રહેલી સિદ્ધાંત વિષયક સમાનતા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org