________________
પ્રકરણ ૩૭ મુ. જૈન તત્ત્વોના વિકાર હિંદુ ધર્મ, સમજતા પડિતા. ૩૯૩
હૈ, સરા કહેતા હૈ કિ, ગુરૂત્વ કેાઇ ચીજ હી નહી હૈ, પૃથ્વી મેં જે આકણુ શક્તિ હૈ ઉસે ગુરૂત્ત્વનામક ગુણુ માના હૈ.
મિત હિત વાકય પૃથ્ય હૈ. ઉસીસે જ્ઞાન હાતા હૈ, વાજાલકા ઇ પ્રયાજન નહી”- ૩ ઇત્યાદિ
૫ પૃષ્ટ ૧૦૧ થી લોકમાન્ય તિલકના ઉદ્ગારો-“ પૂ કાલમે યજ્ઞકે લિએ અસંખ્ય પશુહિંસા હાતીથી ઇસમે પ્રમાણ મેધાદિક અનેક ગ્રન્થેાસે મિલતે હૈ. રતિદેવ નામક રાજાને યજ્ઞમેં ઇતના પ્રચુર વષ કિયા થા કિ નદીકા જલ ખૂનસે રકતવ હેા ગયા, ઉન નદીકા નામ ચવતી પ્રસિદ્ધ હૈ. બ્રાહ્મણ ઔર હિંદુધમ મેં માંસભક્ષણ ઔર દરાપાન બંધ હા ગયા ચહુ ભી જૈનધર્મકા પ્રતાપ હૈ. મહાવીર સ્વામીકા અહિંસા ધર્માંહી બ્રાહ્મણ ધમે માન્ય હો ગયા. ” ઇત્યાદિ
૬ પૃ. ૧૦૩ થી ક્રાકા કાલેલકરના લેખના સાર–વિહાર ભૂમિના પ્રવાસના વખતે મહાવીર ભગવાનની કૈવલ્યભૂમિ નામના લેખમાં તે લખે છે કે “ જેનાની મૂર્તિજ ધ્યાનને માટે હોવી એઈએ, ચિત્તને એકાગ્ર કરવાની કિત એ સ્મૃતિઓમાં જરૂર છે, પાવાપુરીમાં મહાવીરનું નિર્વાણ-સ્મરણ કરાવે છે કે આ સંસારનું પરમ રહસ્ય, જીવનના સાર, મેક્ષનુ પાથેય, તેમના સુખાર્વિશ્વમાંથો જ્યારે જરતુ હશે ત્યારે તે સાંભળવા કાણુ કાણુ બેઠા હશે ? પેાતાના દેહ હવે પડનાર છે એમ જાણી પ્રસન્ન, ગંભીર ઉપદેશ કરી બધી છેલ્લી ઘડીએ કામમાં લઇ લેનાર . તે પરમ તપસ્વીનું છેલ્લુ દન કાણે કર્યું હશે? તેમના ઉપદેશ-દ્રષ્ટિને પણ અગેાચર એવા સૂક્ષ્મ જંતુથી માંડીને અનંતકે ટિ બ્રહ્માંડ સુધી સવાઁ વસ્તુ જાતનું કલ્યાણુ ચાહનાર તે અહિંસામૃતિનું હાર્દ ? કાણે ગ્રહણ કયુ હશે ? માણસ અલ્પજ્ઞ છે, તેની દ્રષ્ટિ એક દેશી સંકુચિત સપૂર્ણાંજ્ઞાન વિનાની છે, માણસનું સત્ય એકાન્ગી છે, તેથો બીજાના જ્ઞાનને વખાડવાના હક નથી, તેમ કરતાં અધમ થાય છે એમ કહી માનવ બુદ્ધિને નમ્રતા શિખવનાર તે પરમગુરૂને તે દિવસે કેણે વંદન કર્યુ હશે ? । આ શિષ્યા પેાતાના ઉપદેશ આખી દુનીયાને પહોંચાડશે, અને તે માનવ જાતિને ખપમાં આવશે, એવા ખ્યાલ તે પુણ્ય પુરૂષના મનમાં આભ્યા હશે ખરા ?
6
જૈનતત્વજ્ઞાનમાં સ્યાદ્વાદના શો અથ છે-તે જાણવાને હું દાવા કરી શકતા નથી, પણ હું માનું છું કે—“ સ્યાદ્વાદ ” માનવ બુદ્ધિનું એકાન્ગીપણુજ સૂચિત કરે છે. અમુક દ્રષ્ટિએ જોતાં ખીજી રીતે દેખાય છે ! જન્માંધે જેમ
50
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org