________________
૩૯૦
તત્રયી–મીમાંસા.
ખંડ ૨
અને બૌદ્ધકરતાં બિલકુલ જુદી જ છે. જૈનેના મત પ્રમાણે યથાર્થ જ્ઞાનના પાંચ પ્રકાર છે. તે આ પ્રકારે.
૧. મતિજ્ઞાન, ૨ શ્રતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન ૫ર્યવજ્ઞાન, અને ૫ કૈવલ્યજ્ઞાન એવા પ્રકારનું સામ્યદર્શાવનારું વર્ણન બૌદ્ધોના અધ્યાત્મગ્રન્થમાં કંઈ પણ દેખાતું નથી. આગળ જતાં જૈન અને બૌદ્ધોના કેટલાક વિચારે બ્રાહ્મણની સાથે મળતા છે તે બતાવ્યા છે. જેમકે-પૂર્વજન્મ, પૂર્વજન્મનાં કરેલાં કર્મ ઈત્યાદિ, પુનઃ જૈન તીર્થકરે એવીશ, તે બૌદ્ધોના પચીશ, આમાં પણ ચાવીશની કલ્પના જ પ્રાચીન ઠરાવી જૈનને પ્રાચીન ઠરાવ્યા છે.
" આમ ઉપર જણાવ્યા પ્રમાણે કેટલીક વાતે જૈનધર્મવાળાની બૌદ્ધોથી અને બ્રાહ્મણેથી સરખી અને કેટલીક જૈનેની સ્વતંત્ર બતાવી છેવટમાં નિકાલ કરતાં જણાવવામાં આવ્યું છે કે જૈન ધર્મ એ બૌદ્ધધર્મમાંથી નીકળેલ નથી. તેને ઉદ્દભવ સ્વતંત્ર હવાથી બૌદ્ધધર્મમાંથી વિશેષ પણ લીધું નથી. બૌદ્ધ અને જૈન એ બન્નેએએ પણ પિતાને ધમ, નીતિ, શાસ્ત્ર, તત્વજ્ઞાન, અને સુષ્ટિની ઉત્પત્તિની કલ્પનાઓ વિગેરે બધે પ્રકાર બ્રાહ્મણ પાસેથી વિશેષ કરી સંન્યાસીઓ પાસેથી લીધેલ છે, અહીં સુધી જે વિવેચન કરવામાં આવ્યું હતું તે જેન લેકેના પવિત્ર ગ્રંથમાં લખેલી દંત કથાઓ વિગેરેને પ્રમાણ માનીને
“બાથ સાહેબને મત એ હતું કે-જનેને અન્ય કેટલાક સૈકા સુધી ક્ષુદ્ર અવસ્થામાં હોવાને લીધે, પિતાના ધર્મગ્રંથો લખેલા નહિ લેવા જોઈએ વિગેરે દલીલો યથાર્થ નથી, એટલું જ ન હતું પણ જેનલેકે પ્રાચીનકાળે પણ ક્ષુદ્ર ન હોઈને, પિતાના ધર્મમતે વિષે કેવલ ઉપર ઉપરની કલ્પનાઓ કરનારા કરતાં, વિશેષ હોંશીયારજ હતા, એ નિવિવાદ સિદ્ધ થાય છે. - જેને માં જે અંગ ગ્રંથે છે તે પૂર્વના હતા, વેતામ્બર અને દિગમ્બર એ બન્ને ગ્રન્થને માટે કહે છે કે પૂર્વના ગ્રન્થનું જ્ઞાન જતાં જતાં બિલકુલ ચાલ્યું ગયું છે કે નવા મતે પ્રાચીન ગ્રંથ લુપ્ત થવાનું બહાનું ઘણે ઠેકાણે બતાવે છે. પરંતુ જૈનગ્રંથ માટે એમ માનવાનું કારણ નથી. પૂર્વ એટલે પહેલાં ઉપલબ્ધ થએલા ગ્રંળે, એમ માનવું વિશેષ ગ્ય લાગે છે એકંદર રીતે જૈનધર્મને ઉદભવ અને વિકાશ, બીજાથી ન થતાં સ્વાતંત્ર છે એમ સારી રીતે સિદ્ધ થાય છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org