________________
પ્રકરણ ૩૭ મું. જૈન તત્વોને વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિત. ૩૮૯
૨ ઉપ વેજીના બીજા લેખને સારા નીચે મુજબ ઘણા પંડિત સાશંક લેખ લખતા રહયા છે, એમ કરવાને બિસ્કુલ કારણ નથી. કારણ જેનગ્રંથની રેગ્યતા જોતાં તેના ઉપર અણુવિશ્વાસ રાખવાને બિસ્કુલ કારણ જણાતું નથી. સાધારણપણે સંસ્કૃત ભાષાના ગ્રન્થ પ્રાચીન હોય છે. જેનધર્મના ગ્રંથે તેનાથી પણ પ્રાચીન છે. બૌદ્ધના ગ્રન્થ નિવિવાદપણે સાધન મનાય છે. ત્યારે બૌદ્ધના ગ્રંથ કરતાં વિશેષ કરી ઉત્તરીય બૌદ્ધ ગ્રન્થ કરતાં જૈનગ્રંથ નું ધારણ ઘણું જ જુદું ગણાય છે. જૈન ધર્મના ગ્રંથની જે વાસ્તવિક ગ્યતા છે તેનું તેવા પ્રકારનું સ્વરૂપ લોકેના સમક્ષ મુકવું અગત્યનું છે. એ સંબન્ધી શેખેળ કરતાં જૈનધર્મના સરથાપક છેલ્લા તીર્થકર “માહવીર” નામની ખરેખરી કેઈ વ્યક્તિ નથી પણ જૈન ધર્મના અનુયાયીમાંની આ એક વ્યકિત છે. તેનું નિરાકરણ સયુક્તિક થઈ શકે તેવી માહીતી ઉપલબ્ધ થઇ છે. આ પ્રમાણે અનેક યુકિત પ્રયુકિત બતાવી જૈનધર્મના નાયક મહાવીરની અને બૌદ્ધ ધર્મના નાયક ગૌતમની સર્વથા પ્રકારથી ભિન્નતા બતાવી અંતમાં લખ્યું છે કે મહાવીરના ચરિત્રનું વિવેચન કરવાનું કારણ એટલું જ કે જૈનધર્મની ઉત્પત્તિ બુદ્ધ ધર્મમાંથી ન હોઈને બિલકુલ સ્વતંત્ર છે. એને નીકાલ કરતી વખતે ઉપયેગી થશે, ઈત્યાદિ કહીને-પ્રોફેસર બેબરને બૌદ્ધની શાખા તરીકેને મત અનેક પ્રમાણેથી અયોગ્ય થએલો જણાવ્યું છે. પ્રો. લેસને પણ જેને કરતાં બૌદ્ધને પ્રાચીન ઠરાવવા પ્રમાણે આપ્યાં છે, તે એગ્ય થએલાં નથી. જેમ કે પ્રથમ તીર્થકરોની પૂજાવિધિ, બૌદ્ધપાસેથી જનેએ લીધી તે યોગ્ય નથી, પણ તે વિધિ બન્નેની સ્વતંત્ર છે એમ માનવું યુકિત યુકત બતાવ્યું છે.'
કાલની ગણના વિષે જૈનેજ અધિક છે. બૌદ્ધો કરતાં અને બ્રાહ્મણે કરતાં એક નવીનજ જના કાઢેલી છે. તે બૌદ્ધોના ચાર મોટા અને એંશી નાહન કપોમાંથી પણ કાઢી શકાય તેમ નથી. તેમજ બ્રાહાણેના કપમાંથી અને યુગેમાંથી પણ કાઢી શકાય તેમ નથી. જેનેની ઉત્સર્પિણી અને અવસર્પિણી બ્રહ્મદેવની રાત્રિ દિવસથી નિકલી હેવી જોઈએ એમ અનુમાન કરીને બતાવ્યું છે.
આગળ જતાં જૈન અને બૌદ્ધ યતિઓના આચાર વિચાર ઉપર અનુમાન ચલાવતાં-જૈન અને બૌદ્ધ બ્રાહ્મણધર્મમાંથી નિકળ્યા હશે? પણ જૈનધર્મ બૌદ્ધધર્મમાંથી નિકો એમ કહેવાને બીલકુલ કારણ મળતું નથી. જુઓ કે હિંદુતત્વજ્ઞાનમાં જ્ઞાનની સંપૂર્ણ અવસ્થા સુધીનાં જુદાં જુદાં પગથી માનેલાં છે પણ એ વિષે જૈનેને મત સ્વતંત્ર છે, તેઓની પરિભાષા બ્રાહ્મણે કરતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org