________________
૩૮૬
-
તવત્રયી–મીમાંસા
- ખંડ ૨
બ્રિટેનીને બૌદ્ધ વિષે મટી ગેરસમજૂતીઓ થએલી છે. હિંદુસ્થાનમાં લાખે કિ જે, લોકે વૈદિક ધર્મ કરતાં એને બિલકુલ જુદો માને છે. જૈન ધમીઓના મહારોની ઠઠ્ઠા નિભટ્સના કરે છે. ઘણા સ્મૃતિગ્રંથોમાં, શાસ્ત્રમાં અને કિકાગ્રંથમાં વેદબાહય માને છે. જેને ગ્રંથનું સૂક્ષમાવલોકન કરી જેતા જેન ધર્મ બેિ જુદે નથી પણ ઉપનિષત્કાલીન અને જ્ઞાનકાંડકાલીન, મહાન મહાન ત્રષિઓના જે ઉત્તમોત્તમ મતે હતા તે સર્વ એકત્ર કરીને બનાવેલ ધર્મ હોય એમ દેખાઈ આવે છે. જૈન ધર્મનું પ્રથમનું સ્વરૂપ કહીએ તે વિશુદ્ધ છે એટલે વૈદિક ધર્મ તેજ જૈનધર્મ છે. જેમકાવ્યમાં જેનપંડિતેના વર્ણનમાં તેઓ ચારે વેદે માં નિપુણ હતા એવાં વર્ણને મળી આવે છે કુમારિત્ર ભટ્ટ વિગેરે
ટા મોટા પુરૂએ, જનધમીઓને નાશ કરી, વિદિક ધર્મની પુનઃ સ્થાપના કરી. આ બાબતમાં સામાન્ય લોકોના મનમાં અને અમારા મતમાં તફાવત છે તે કહીએ છીએ. કડકડિત તીવ્ર વૈરાગ્યાદિના આચરણથી સ્વાર્થ ત્યાગથી અને અનેક સદ્દગુણોની ફેરફાર કરી લોકોને સન્માર્ગ તરફ ઝુકાવવા જે સાહિત્ય નિર્માણ કર્યું અને વૈદિક ધર્માનુયાયીમાં રહેલા પ્રાચીન ચિત્તશુદ્ધિ, સદાચરણ, ચારિત્ર્ય વિષયના સંબંધમાં આપણું હૃદયને હરી લેનારા અને તલ્લીન કરીને જ છે મુકનારા સાહિત્યથી, વિષયરસમાં તન્મય થઈ ગએલાઓને-માત્ર શ્રવણથી જ ઠેકાણે લાવનાર, જે વિચાર પ્રચલિત કરેલે, તેને નાશ કુમારિકલ ભટ્ટ વિગેરે ના હાથથી બિસ્કુલ થએલેજ નથી. ભારતીય લેકના જે આચાર વિચાર અને ધર્મ સંસ્થાઓ છે. તેમાં જૈનધર્મ સંસ્થા અને વિચાર મળી ગએલા છે. શિવાય કુમારિલ ભટ્ટાદિકે જેની સાથે ઠેકઠેકાણે વાદવિવાદ કરી પરાભવ કર્યો, વિગેરે જે દંત કથાઓ છે, તેનું તેટલું સ્વરૂપ નહિ હઈને દયાનંદ સરસ્વતીના ખંડન પ્રમાણે તેમાં લટપટ અને ગ્રામ્ય વ્યવહાર વિશેષ દેખાય છે, ભારતીય લોકોમાં ગેરસમજુતીઓ થવાને જુદાં જુદાં કારણો પણ થયાં હતાં, પરતુ જૈનધર્મનું અને બૌદ્ધધર્મનું આદ્યસ્વરૂપ તપાસી જઇશું તે વિશુદ્ધ વૈદિક તેજ જૈન અને બૌદ્ધ ધર્મ છે એમ જણાશે. જૈન અને બૌદ્ધ એ વિષે જે અનેક કારણેથી વિરૂદ્ધ સંબંખ્ય ઉત્પન્ન થયે તે હવે ભૂલી જઈને જે ધર્મ હાલના હિંદુ ધર્મમાં વિલીન થઈ ગએલો છે તે ધર્મના ગ્રંથ તરફ હાલના વિદ્વાને કદાચ અનુકંપાની બુદ્ધિથીજ જેશે તે તેઓને અત્યંત આનંદ ઉત્પન્ન થશે, હાલના જગતમાંના પ્રચલિત ધમ તથા બૌદ્ધ અને જૈનધર્મો એને જે જે સંબન્ધ તેઓની નજરમાં આવતે જશે તેમ તેમ આ નવીન મળેલી વિલક્ષણ રત્નની અગાધ ખાણ દેખીને તેઓનું મન: આનંદસાગરમાં તલ્લીન થઈ જશે એટલું જ આ ઠેકાણે કહેવું બસ છે. ઈતિ વાસુદેવ ન૦ ઉપાધેના પહેલા લેખને સાર .
૧ સાર |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org