________________
પ્રકરણ ૩૭ મું. જૈન તને વિકાર હિંદુ ધર્મ, સમજતા પંડિત. ૩૮૭
(૮) જૈન ધર્મ કે સમસ્ત તવ ઔર ઉપદેશ વસ્તુ સ્વરૂપ, પ્રાકૃતિક નિયમ, ન્યાયશાસ, શક્યાનુષ્ઠાન ઔર વિજ્ઞાન સિદ્ધાંત કે અનુસાર તેને કે કારણ સત્ય હૈ.
(૯) સર્વજ્ઞ વીતરાગ ઔર હિતોપદેશક દેવ, નિર્ગથ ગુરૂ, ઔર અહિંસા પ્રરૂપક, શાસ્ત્ર હી કે યથાર્થ ઉપદેશ દે સકતે હૈ, ઔર ઉન સબકે રખને કા સૌભાગ્ય એક માત્ર જૈનધર્મ કે હી પ્રાપ્ત હૈ.
(૧૮) સમસ્ત દુઃખે ઉદ્ધાર કરનેવાલી નેંકી દીક્ષા હી હૈ. યદિ ઉસકી શકિત ન હતો ભી વૈસાલક્ષ્ય રખકર અન્યાય ઔર અભક્ષ્ય ઔર મિથ્યા તત્વો ત્યાગ કરકે ગૃહસ્થ માર્ગ દ્વારા ક્રમશઃસ્વાર કલ્યાણ કરતે રહના ચાહિયે.
જેનેતર દષ્ટિએ જેન” નામના પુરતકમાં જનેતર વિદ્વાનોના મોટા મેટા લેખે જૈન ધર્મના સંબધના છપાવ્યા છે. તેમાંની કિંચિત્ સૂચના –
૧ “જૈનધર્મ વિષયે બે શબ્દો” નામના પિતાના પહેલા લેખમાં વાસુદેવ નરહર ઉપાધ્યે લખે છે કે–આર્યલોકેના જુદા જુદા વેશમાં તેત્રા ગવાતાં તે તેત્રોને સંગ્રહ કરીને કર્મકાંડ ક્યું તે કર્મમાં વિધિઓ પ્રાર્થ નાઓ નાંખવાથી કર્મકાંડ વધતું ગયું. મુખ્ય ચાર સંહિતાઓ થઈ તેનું સંમિશ્રણ કરવાથી અગ્નિષ્ટોમાદિયાગ તૈયાર થયા. તે એટલાં બધાં વધી ગયાં કે ખેતરમાં બીજ વાવવું હોય કે તેમાંથી ઘાસ કાઢ હોય તે કરે ત્યાગ. છેવટે કઈ કઈ યજ્ઞવિધિમાં તે કંપારી ઉઠે તેવાં દુષ્ટ કર્મ થયાં. તેથી માંસના ઢગલે ઢગલા દેખાવવા લાગ્યા. આ હિંસા, પ્રધાન યાગાદિ કર્મકાંડ બિલકુલ નિરર્થક છે. એમાં પુરૂષાર્થ બિસ્કુલ નથી એમ તે વખતના ઘણા વિદ્વાનોના સમજવામાં આવ્યું પણ સમાજમાં ઘણા દિવસથી ઘુસેલી દુષ્ટ બાબતે નાશ કરવાની ઇચ્છા ધરાવનારાઓમાં અલૌકિક ધેર્ય, જ્ઞાન, અને પોતાના સ્વાર્થને ભેગ આપવાની જરૂર હોય છે.
ઇંદ્રિય દમન કરવું એજ પુરૂષાર્થ છે, એમ માનનારા પ્રથમ જે લોકો હતા તે જૈન હતા. હાલ આપણું આચાર વિચારે જોતાં તેમાં બૌદ્ધોએ અને જોએ અમારા ભારતીઓ ઉપર ઘણી ક્રિયાઓ કરીને બતાવી છે, એ નિર્વિવાદ રીતે સિદ્ધ થાય છે. ખ્રિસ્તી ધર્મોપદેશમાં જે વ્રત દેખાય છે અને તત્પથિલેકે . જેનું મોટું માન ધરાવે છે, તે તમામ વ્રતે ઘણા પ્રાચીન કાળમાં જેનધમીઓમાં હતા, એમ માનવાને અને ઘણું પ્રમાણે મળ્યાં છે. જેનથતિઓ પિતાના ધર્મને પ્રચાર કરવામાં ઘણું ચાતુર્ય વાપરતા, જૈન ધર્મના ગ્રન્થનું સૂફમાવલે -કન કરવા લાગીએ તે કાંઈ જુદી જ હકીકતે નજરે પડે છે. હાલના જનસમૂહમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org