________________
છે. ' !!!" "તત્ત્વથી–મીમાંસ. ; ખંડ ૨ ચલો વૈદિક ગ્રંથમાં આવ્યા કયાંથી? આ એટલે જ વિચાર કરવાની ભલામણ કરું તે તે અયોગ્ય નહી ગણાય. ** વિશેષ એ છે કે વૈદિક મતના ઘણા બ્રાહ્મણે અક્ષરના પંડિતે હેવાથી અવસરચિત કૃતિઓ બનાવતા અને વેદમાં પણ દાખલ કરતા અને તેને કહેતા કે એ વાત અમારા વેદોમાં છે. એમ કહી આગળ બીજામતના વિષયને ગ્રહણ કરી પોતાના મોટા મોટા ગ્રંથ બનાવી ઉલટ પલટ પણે એવું લખતા કે અજાણ વર્ગ પિતાના મતના અનુરાગથી કંઈ સમજી શકતા જ નહીં પરંતુ મોટા પતિ પણ વિચારના અમલમાં એકતે મુજતા કે તેમને પણ શ્રેષ્ઠ જાતને રસ્તે મિલી શકતેજ નહી. ઉદાહરણ તરીકે જુવે કે- - ' જૈનાના ર૪ તીર્થકરોના અનુકરણ રૂપે-વેદિકેએ એક જ વિષ્ણુના ૨૪ અવતારે અમે બૌદ્ધોના ૧૦ એષિ સનત્વના અનુકરણ રૂપે ફરીથી મત્સ્ય, કુમ, વરાહાર્દિશ અવતારોપીને બતાવ્યા. અને તે સંપૂર્ણ વૈદિક ધર્મમાં લખાયલા આપણી નજરે પડે છે તે શાથી? - 139 = બીજી વાત એ છે કે જેનેના બીજા બધા તીર્થકરને છે દઈને Rષભદેવ કે જે તેના પ્રથમ તીર્થકર છે તેમને વિષ્ણુના આઠમા અવતાર રૂપે કલપીને બતાવ્યા. તેમના જ પુત્ર ભરત ચક્રવર્તી થયા છે અને જેમના નામથી આ ભરતખંડ-ભારતવર્ષ પડયું છે. તેના બદલે દુષ્યતના પુત્ર ભરત બતાવી તેમને પણ એક સામાન્ય રાજા તરીકે લખીને જે ભરત બતાવ્યા છે. તેવીજ રીતે સગર ચક્રવતીને પણ રાજા તરીકે લખીને બતાવ્યા છે. ' જ ' અને જે વાસુદેવાદિકમાં પ્રવત્રિક થયો છે તેમાં કેટલા એકાંનામ ઠામ ઉડાવી દઈને એકજ વિષ્ણુ ભગવાન ના નામથી જાહેર કર્યા છે. ઇત્યાદિક અનેક બાબતે બીજામાંથી ગ્રહણ કરીને ઉધી છરી લખીને એવું તે કેકડું ગુચવ્યું છે કે તેને ભાસ થવા છતાં પણ તે કેક આપણે ઉકેલી શકીએ નહી એવી તેમણે ચાતુરી વાર્થરેલી છે અને તે વાત ઘણુ પંડિતેને ખુચેલી હોવાથી અટક અતાતા ગયા છે અને અમે પણ અમાસ અભ્યાસ પ્રમાણે જે કંઈ સમજ્યા તે બ્રિમાણે લખીને બતાવ્યું છે અને સત્યાસત્યને વિચાર કરવાનું પંડિતેને સોંપ્યું છે. So is A હિંદુસ્તાન-પ્રજામિત્ર. તા. ૮. અકબર, ૧૨, શુક્રવાર :!! જ સાહિત્ય લેખક-કંડિત અથચરણ છે. લખતાં લખે છે કે * . હિંદુસ્તાનના છલકતા હીર સમાન, તત્વજ્ઞાનની ખ્યાતિ રૂપ, ન્યાય નિીતિનો ઉપદેશક તુવય અને પ્રજાના મિત્ર તુલ્ય, જન સાહિત્યથી કેટલાક અંધુનિક વિવ૬ માં પણ એટલે બધે વંચિત અને અજ્ઞાત છે કે જેના લીધે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org